ધોરણ 10 રીઝલ્ટ લિંક: ગુજરાત બોર્ડનું પરિણામ જોવા તમારો રોલ નંબર નાખો અને કરો માર્કશીટ ડાઉનલોડ અહીંથી

How to Check gujarat board Result 2024: ગુજરાત બોર્ડનું પરિણામ જોવા તમારો રોલ નંબર નાખો અને કરો માર્કશીટ ડાઉનલોડ અહીંથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ એસએસસી પરીક્ષા 2024 નું પરિણામ સમયમાં થઈ જશે એસએસસી ની પરીક્ષા 11 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 માં લેવામાં આવી હતી તે વિદ્યાર્થી મિત્રો તમે તમારું રિઝલ્ટ જોવા માંગો છો તો તમારો સીટ નંબર નાખી રોલ નંબર નાખી તમે તમારી માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે 2024 ,ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે જોવું ધોરણ 10નું રિઝલ્ટ જોવાની એપ્લિકેશન, ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે છે ,ધોરણ 10 રીઝલ્ટ 2024, ધોરણ 10 રીઝલ્ટ 2024 તારીખ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ , STD 10th & 12th GSEB 2024 BOARD EXAM RESULT DATE ધોરણ 10 રીઝલ્ટ 2024, ધોરણ 10 રીઝલ્ટ લિંક ધોરણ 10 નું રિઝલ્ટ ક્યારે આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ. ધોરણ 10 રીઝલ્ટ 2024 આવ્યા પછી વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે ધોરણ 10 પછી શું કરવું જોઈએ? 

How to Check gujarat board Result 2024

બોર્ડનું નામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
વર્ગ 10મું વર્ગ અથવા SSC
પરીક્ષાનું નામ ધોરણ 10
HSC પરિણામ ટૂંક સમયમાં રિલીઝ થશે
પરીક્ષા તારીખો 11 થી 22 માર્ચ 2024
પરિણામ જાહેર કરવાની તારીખ સૂચિત થવા માટે
સત્ર 2023-24
GBSE SSC પરિણામ ડાઉનલોડ કરો એપ્રિલ 2024નું છેલ્લું અઠવાડિયું
વેબસાઈટ www.gseb.org
પરિણામ તારીખ સૂચના અહીં ક્લિક કરો

ધોરણ 10 નું પરિણામ ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલ છે

ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ ની રાહ જોતા વિદ્યાર્થી મિત્ર ખુબ જ શાંતિ ના સમાચાર છે કે તે ફક્ત તેમની માનસિક ડાઉનલોડ કરવા માટે સીટ નંબર નાખવો પડશે અને તમારી જન્મ તારીખ નાખશો એટલે તમારું રિઝલ્ટ આવી જશે જેમકે 2023 માં રીઝલ્ટ લગભગ 64.62 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા જેમકે બીએ 24 માં આવે કેટલા થશે તે પરિણામ આવે એટલે તમને જણાવી દઈશું ધોરણ 10નું રિઝલ્ટ જોવાની વેબસાઈટ ધોરણ 10નું પરિણામ કેવી રીતે જોવું? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ ક્યારે આવશે? રીઝલ્ટ જોવા માટે શું કરવું?

આ પણ વાંચો

How to Check Class 10th Result 2024: ધોરણ 10નું પરિણામ કેવી રીતે જોવું:

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે.

અહીં ઓનલાઈન પદ્ધતિ દ્વારા તમારું પરિણામ જોવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે:

1. GSEB ની સત્તાવાર પરિણામ વેબસાઈટ પર જાઓ: https://www.gseb.org/

2. “SSC Result 2024” ની લિંક પર ક્લિક કરો.

3. તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.

4. “Captcha” દાખલ કરો અને “Submit” બટન પર ક્લિક કરો.

5. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

તમારું પરિણામ ડાઉનલોડ કરવા અને પ્રિન્ટ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 12 નું પરિણામ 2024 જાહેર

GSEB ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://www.gseb.org/
“પરિણામ” ટેબ પર ક્લિક કરો.
“HSC” પરીક્ષા માટે સબટ્યુબ પસંદ કરો.
“પરિણામ જુઓ” લિંક પર ક્લિક કરો.
તમારો રોલ નંબર અને ગુપ્ત કોડ દાખલ કરો.
“સબમિટ” બટન પર ક્લિક કરો.
તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

Leave a comment