ITI Deodar Bharti Melo 2024:આઇ ટી આઇ દિયોદર ભરતી મેળો 2024 અહીં થી અરજી કરો

આઇટી દ્વારા દિયોદરમાં ભરતી મેળવવા આયોજન કરવામાં આવેલ છે તો જે વિદ્યાર્થી મિત્રો મોટર suzuki પ્રાઇવેટ લિમિટેડ માં નોકરી કરવા માગતા હોય તેમના માટે સુન મેરી મોકો છે અને જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો

આઇટીઆઇ દિયોદર દ્વારા સ્કિલસોર્સ લર્નિંગ એન્ડ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં 01 જુલાઈ 2024ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડમાં વિવિધ ખાલી પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આઇ ટી આઇ દિયોદર ભરતી મેળો 2024 ITI Deodar Bharti Melo 2024

સંસ્થા આઇ ટી આઇ  દિયોદર
પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડ ભરતી મેળો
ઇન્ટરવ્યુ તારીખ 01 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટ https://anubandham.gujarat.gov.in

આઈ.ટી.આઈ ભરતી મેળો 2024 વિશે જાણો

આઈ.ટી.આઈ કરાવવા જાહેર કરવામાં આવેલ ભરતી મેળામાં ખાનગી એક રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે તો જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવા માંગે છે તેમના માટે ઉંમર મર્યાદા અરજી કેવી રીતે કરવી એન્ટ્રી ક્યારે હશે ફોર્મ કેવી રીતે ભરવું જેને સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો તેના દ્વારા તમે જાણી અને આઈ.ટી.આઈ દિયોદર ભરતી મેળામાં ફોર્મ ભરી શકો છો

આઈ.ટી.આઈ ભરતી માટે સરનામું જાણો ITI Deodar Bharti Melo 2024

સ્થળ: આઈ-ટી-આઈ દિયોદર મામલતઘર ઓફિસ ની સામેલ ભાભર ખીમાણા રોડ તા- દિયોદર જી- બનાસકાંઠા – ૩૮૫૩૩૦
સંપર્ક નંબર: 9510082024

ITI Deodar Bharti Melo 2024 તારીખ 

ITI Deodar Bharti Melo 2024 મહત્વપૂર્ણ તારીખો
ITI દિયોદર ભરતી મેળો તારીખ જુલાઈ 01, 2024

Leave a comment