પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 પાટણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં ફરતી જાહેર કરવામાં આવી છે તો જે ઉમેદવાર પાટણ જિલ્લામાં નોકરી કરવા માગતા તેમના માટે શું તક છે કે તે પાટણ જિલ્લા પંચાયતમાં નોકરી કરી શકે છે
પાટણ જિલ્લા પંચાયત કચેરીમાં નોકરી કરવા માટે અરજી કેવી રીતે કરવી ઉંમર મર્યાદા શું હશે પસંદગી પ્રક્રિયા અરજી ફી તમામ માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી અને પાટણ જિલ્લા પંચાયતમાં નોકરી માટે ફોર્મ ભરી શકો છો
પાટણ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 Jilla Panchayat Patan Bharti 2024
સંસ્થા | પાટણ જિલ્લા પંચાયત કચેરી |
પોસ્ટનું નામ | કાયદા સલાહકાર |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
જાહેરાત પ્રસિદ્ધ તારીખ | 19મી જૂન 2024 |
છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં |
પાટણ જિલ્લા પંચાયત કચેરી ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 માટે અરજી કરવા માટે અમે નીચે આપેલ સરના ઉપરથી તમે ભરતી માટે અરજી કરી શકો છો
પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 અરજી કેવી રીતે કરવી: Jilla Panchayat Patan Bharti 2024
ઉમેદવારોએ નિયત નમુનામાં ભરેલ અરજી ફોર્મ જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-પાટણ ને રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે. કવર પર “કાયદા સલાહકારની નિમણૂક અરજી” લખવાનું ભૂલશો નહીં.
પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 માટે તારીખ Jilla Panchayat Patan Bharti 2024
પાટણ જિલ્લા પંચાયત દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમના ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ છે 19 જૂન 2014 અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ છે તેનાથી 15 દિવસ સુધી તમે અરજી કરી શકો છો
પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 અરજી મોકલવાનું સરનામું: Jilla Panchayat Patan Bharti 2024
- જિલ્લા વિકાસ અધિકારી
- જિલ્લા પંચાયત, પાટણ
પાટણ જિલ્લા પંચાયત ભરતી 2024 જરૂરી ડોક્યુમેન્ટ Jilla Panchayat Patan Bharti 2024
- સંપૂર્ણ ભરેલું અરજી ફોર્મ
- શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજોની પ્રમાણિત નકલો
- અન્ય જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો