સહકારી બેંકની ખાલી જગ્યા 2024: સહકારી બેંકમાં ક્લાર્કની નોકરી, આ રીતે ફોર્મ ભરવું

MUC Bank Vacancy:સહકારી બેંકની ખાલી જગ્યા 2024: સહકારી બેંકમાં તાલીમાર્થી ક્લાર્કની નોકરી, આ રીતે ફોર્મ ભરવું સહકારી બેંકમાં સરકારી નોકરી કરવા માગતા ઉમેદવારો માટે એક સારી તક છે મહેસાણા અર્બન બેંક દ્વારા ક્લાર્ક માં ખાલી જગ્યા જાહેર કરવામાં આવી છે તો તમે પણ અરજી કરી શકો છો સંપૂર્ણ માહિતી અને નીચે આપેલ છે

મહેસાણા અર્બન બેંક ભરતી માહિતી MUC Bank Vacancy

બેંકમાં સરકારી નોકરી શોધી મારો એક સારી જાહેરાત કરવામાં આવી છે કે મહેસાણા અર્બન પરોપરેટીવ બેંક લિમિટેડની જગ્યા માટે મંગાવવામાં આવી છે જેને પીડીએફ મને નીચે આપેલ છે જેના પરથી તમે 15 જૂન 2014 ના રોજ બહાર પાડવામાં આવેલી આ ભરતી માટે છેલ્લી તારીખ છે કેટલી જુલાઈ 2024 સુધી સતાપર વેબસાઈટ પર તેમની અરજી કરી શકો છો

મહેસાણા અર્બન બેંક ભરતી 2024 ખાલી જગ્યા MUC Bank Vacancy

મહેસાણા કો-ઓપરેટીવ બેંક લિમિટેડ કરવામાં આવી છે તેમાં કારખાને 50 જગ્યા પર નિમણૂક કરવામાં આવશે ઉમેદવાર યુનિવર્સિટીમાં બીકોમ અને બીએસસી અથવા ડિગ્રી કર્યું હશે તેમને ફોર્મ ભરવા મળશે અને ઉમેદવાર ની ઉંમર 21 વર્ષથી pdf હોવી જોઈએ પછી માહિતી માટે તમે નીચે આપેલ લિંક પરથી pdf ડાઉનલોડ કરી અને સત્તાવાર જાહેરાત જાણી શકો છો

MUC બેંક ભરતી 2024: આ રીતે અરજી કરો

કારકુની તાલીમાર્થીની આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારો નીચે આપેલા કેટલાક સરળ પગલાંને અનુસરી શકે છે.

  • સૌ પ્રથમ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની સત્તાવાર વેબસાઇટ mucbank.com પર જાઓ.
  • આ પછી, કારકિર્દી વિભાગમાં જાઓ અને ભરતી સંબંધિત એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
  • જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરો. આ પછી, ફોર્મનું અંતિમ પ્રિન્ટઆઉટ લો અને તેને જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી સાથે નિયત સરનામા પર મોકલો.

Leave a comment