સરકારી નોકરીઃ 12 પાસને મળશે 50000 રૂપિયાની નોકરી, તરત જ કરો અરજી, છેલ્લી તારીખ આવતીકાલે

NHPC Recruitment 2024: સરકારી નોકરીઃ 12 પાસને મળશે 50000 રૂપિયાની નોકરી, તરત જ કરો અરજી, છેલ્લી તારીખ આવતીકાલે તમે પણ સરકારી નોકરી લેવા માગતા હોય તો હવે ભારત સરકાર દ્વારા ધોરણ 12 મુ પાસ માટે સરકારી નોકરી આવી ગઈ છે જેમાં 653 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જેને છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 લાભ, કેટલા પૈસા ભરવાના, પાત્રતા , ફોર્મ ક્યાં ભરવું જાણો માહિતી 

NHPC Recruitment 2024 જગ્યા 

  • વેલ્ડર: 12
  • સ્ટેનોગ્રાફર અને સચિવાલય સહાયક: 10
  • પ્લમ્બર: 02
  • ઇલેક્ટ્રોનિક મિકેનિક: 05
  • ઇલેક્ટ્રિશિયન: 15
  • ફિટર: 0
  • મિકેનિક (MW): 05
  • વાયરમેન: 02
  • ટર્નર: 02
  • મિકેનિસ્ટ: 03
  • કુલ: 64

NHPC ભરતી 2024 

તમને જણાવી દે કે પોલીસની સંખ્યા ઓછી કે વધુ હોઈ શકે છે ખાલી જગ્યા કાયમી સંખ્યા નથી એનટીપીસી ભરતી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી ઉપર હોવી જોઈએ અને વધુમાં વધુ 25 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે ઉંમરની ગણતરી દસમી મે 2024 ના રોજ કરવામાં આવશે અનામત વર્ગ માટે પણ આવેલ છે જેને માહિતી તમે નીચે જોઈ લેવી

NHPC લિમિટેડ ખાલી જગ્યા 2024: NHPC Recruitment 2024

ITI એપ્રેન્ટિસની આ ભરતીમાં વેલ્ડર, સ્ટેનોગ્રાફર, પ્લમ્બર, ઈલેક્ટ્રોનિક મિકેનિક, ફિટર, વાયરમેન, ટર્નર સહિતની અન્ય જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. જેના માટે ઉમેદવારોએ ITI સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે. વર્ષ 2019, 2020, 2021, 2022, 2023 અને 2024 ITI પાસ થયેલા ઉમેદવારો આ માટે પાત્ર છે. જ્યારે ITI ના પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો તેના માટે અરજી કરી શકશે નહીં.

 NTPC ITI એપ્રેન્ટિસશિપ ભરતી 2024 સૂચના PDF

NTPC ITI એપ્રેન્ટિસશીપ ભરતી 2024: કેવી રીતે અરજી કરવી

NHPC ની આ ભરતી માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત સૂચનામાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચે. અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની મદદથી એપ્રેન્ટિસ વેબસાઈટ www.apprenticeshipindia.org ની મુલાકાત લેવી જોઈએ. પરંતુ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી, ઉમેદવારોએ તેમનું અરજીપત્ર જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે મોકલવાનું રહેશે.

સરનામું- D.Y મેનેજર (HR) ટનકપુર પાવર સ્ટેશન, NHPC લિમિટેડ, બનબાસા, ચંપાવત જિલ્લો, પિન- 262310

Leave a comment