PM Fasal Bima Yojana 2024:ગુજરાત સરકાર પાક વીમા દ્વારા નુકસાન થયેલા પાક પર 2 લાખ રૂપિયા આપશે , અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા!

PM Fasal Bima Yojana 2024:ગુજરાત સરકાર પાક વીમા દ્વારા નુકસાન થયેલા પાકની ભરપાઈ કરશે, અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા! હેલ્લો નમસ્કાર મિત્રો તમે પણ ખેડૂતો કેવી રીતના પુત્ર થશે ખૂબ જ મહત્વનું છે તમારા માટે જો તમારા પ્રાથમિક વારંવાર કોઈ વરસાદથી નુકસાન થાય કુદરતી કારણ થાય છે તો તેને સામ સામે પણ કરાવવા માટે ચાલુ કરવામાં આવી છે

પ્રધાનમંત્રી પાક વીમા યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું કયા દસ્તાવેજ જોઈએ અરજી કેવી રીતે કરવી અને તમામ માહિતી નીચે આપેલ છે અને આવીને આવી નવી ભરતી લોન યોજના વિશે માહિતી જણાવતા રહો તો તમે અમારા whatsapp ગ્રુપમાં સૌથી પહેલા નવી માહિતી મેળવી શકો છો

પીએમ ફસલ બીમા યોજના 2024 Pm fasal bima yojana 2024 gujarat list

યોજનાનું નામ પ્રધાનમંત્રી પાક વીમા યોજના
સંબંધિત વિભાગો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ
શરૂ કર્યું કેન્દ્ર સરકાર દ્વારા
લાભાર્થી ભારતના તમામ ખેડૂતો
મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક સહાય
મહત્તમ રકમ 2 લાખ રૂપિયા
હેલ્પલાઇન નંબર 1800  180-1111 / 1800-110-001
અરજી પ્રક્રિયા ઓનલાઈન/ઓફલાઈન

પીએમ ફસલ બીમા યોજના હેઠળ કયા પાકનો સમાવેશ થાય છે? Pm fasal bima yojana 2024 gujarat

ખરીફ ઋતુ:

અનાજ: ડાંગર (પિયત અને બિન-પિયત), રાગી, બાજરી, જુવાર, મકાઈ, ઘઉં (પિયત અને બિન-પિયત)
દિવેસી બિયાં: મગફળી, તલ, સૂર્યમુખી, મકાઈ, કપાસ (પિયત અને બિન-પિયત), સોયાબીન
શાકભાજી: ડુંગળી, બટાકા, ટામેટા, મરચાં, રીંગણ, ભીંડી, લીંબુ, કપડસ, ફૂલકોબી
તુવેર: તુવેર
અન્ય: મગ, અડદ, ચણા, રાઈ, જીરું, ધાણા, મેથી, સૂર્યમુખી

રવિ ઋતુ:

અનાજ: ઘઉં (પિયત અને બિન-પિયત), જુવાર, રાઈ, બાજરી
દિવેસી બિયાં: મગફળી, રાઈ, સૂર્યમુખી, તલ, કપાસ (પિયત અને બિન-પિયત)
શાકભાજી: ડુંગળી, બટાકા, ટામેટા, મરચાં, રીંગણ, ભીંડી, લીંબુ, કપડસ, ફૂલકોબી
તુવેર: તુવેર
અન્ય: ચણા, મગ, અડદ, લસણ, ધાણા, મેથી, જીરું, ઉ.મગફળી, ઉ.બાજરી

ઉનાળુ ઋતુ:

શાકભાજી: ડુંગળી, બટાકા, ટામેટા, મરચાં, રીંગણ, ભીંડી, કપડસ, ફૂલકોબી
દિવેસી બિયાં: મગફળી, સૂર્યમુખી, કપાસ (પિયત અને બિન-પિયત)
તુવેર: તુવેર
અન્ય: જુવાર, બાજરી, મગ, અડદ, ચણા, રાઈ, ધાણા, મેથી, જીરું

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ના ફાયદા શું છે Pm fasal bima yojana 2024 gujarat

પ્રધાનમંત્રી વીમા ફસલ યોજનામાં એમને કુદરતી રીતે કોઈ પણ નુકસાન થાય તો તમારા ભાગ વરસાદથી માહોલમાં નુકસાન સામે સંપૂર્ણ પાકનો ભીમો સહાય આપવામાં આવશે આ તમે ઓફલાઈન બની રીતે કરી શકો છો આ યોજના દ્વારા ખેડૂતોને ખૂબ જ મોટી રાહત મળશે અને તેમની ચિંતા કરવાની જરૂર નથી આ વિમાનો પ્રીમિયમ ખૂબ જ ઓછું રાખવામાં આવે છે જેથી ખેડૂત મિત્રો આ વીમો કરી શકે અને લાભ મેળવી શકે છે આ વીમા યોજના 24 કલાક ચાલુ છે

પીએમ ફસલ બીમા યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો Pm fasal bima yojana 2024 gujarat

1. આધાર કાર્ડ

2. બેંક ખાતાની પાસબુક

3. ઠાસરા નંબર

4. આવક પ્રમાણપત્ર

6. જમીન સંબંધિત દસ્તાવેજો

પીએમ ફસલ બીમા યોજના માટે અરજી: Pm fasal bima yojana 2024 gujarat

ખેડૂતો નજીકના CSC કેન્દ્ર, બેંક શાખા અથવા ખેતી વિકાસ કચેરીમાં જઈને ઑફલાઇન પણ અરજી કરી શકે છે. તેઓએ PMFBY ફોર્મ અપલોડ કરવાનું અને તેમાં જરૂરી માહિતી ભરવાનું રહેશે. ભરેલા ફોર્મ સાથે, ખેડૂતોએ જરૂરી દસ્તાવેજોની મૂળ નકલો સબમિટ કરવાની રહેશે. ઑફલાઇન અરજી સબમિટ કર્યા પછી, ખેડૂતોને એક રસીદ મળશે.

Leave a comment