આજે એટલે કે એક જુલાઈ 2024 થી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે મોદી સરકારની ત્રીજી વખત સરકાર બની સાથે જ એલપીજીના ભાવમાં ફેરફાર કરવામાં આવી છે આજથી એલપીજીના સિલિન્ડરમાં 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે પરંતુ આ એલપીજીના ભાવમાં ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે કરવામાં આવેલ છે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ભારતના ઘણા રાજ્યોમાં એલપીજી ગેસને લઈને ગ્રાહકોને રાહત આપવામાં આવી હતી ઘણી જગ્યાએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું ઉજ્વલા યોજના હેઠળ આવતા તમામ લાભાર્થીઓને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી એલપીજી ગેસ સબસીડી ઓફલાઈન ચેક કરવા માટે નજીકની ગેસ એજન્સી અથવા સર્વિસ સેન્ટર પર જવાનું હોય રહે છે ત્યારબાદ તમે તમારી સબસીડી ની વિગતો અને માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન માધ્યમ દ્વારા એલપીજી ગેસ સબસીડી તપાસવા માટે નીચે આપેલી માહિતીને ધ્યાનથી વાંચીને તમે ફોલો કરી શકો છો એલપીજી ગેસ સિલિન્ડર ઉજ્વલા યોજના હેઠળની વિભાગીય વેબસાઈટ પર જઈને તમે એલપીજી ગેસ સબસીડી ચેક કરી શકો છો.
મોંઘવારી વચ્ચે થોડા રાહતના સમાચાર મળી રહ્યા છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયાનો ઘટાડો થયો છે હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1676 રૂપિયાના બદલે 1646 રૂપિયામાં મળશે આ સિલિન્ડર હવે કલકત્તામાં રૂપિયા 1756 માં ઉપલબ્ધ છે પહેલા તેની કિંમત 1787 રૂપિયા હતી
એલપીજીના ભાવમાં 31 રૂપિયા નો ઘટાડો
મુંબઈમાં સિલિન્ડર ની કિંમત 1629 ની 31 રૂપિયા ઘટીને ₹1,598 રૂપિયા થઈ ગઈ હતી પણ ચેન્નઈમાં સિલિન્ડર 1809.50 રૂપિયામાં ઉપલબ્ધ છે જોકે 14.2 કિલો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તે દિલ્હીમાં રૂપિયા 803 અને મુંબઈમાં 802.50 માં ઉપલબ્ધ છે
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમાં છેલ્લા 9 માર્ચ 2024 ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેના દરમાં સો રૂપિયા નો ઘટાડો કરવામાં આવ્યો હતો હવે ઘરે નો ભાવ દિલ્હીમાં 803 રૂપિયા કોલકાતા 829 મુંબઈમાં 800 2.50 રૂપિયા અને ૮૦ રૂપિયા છે 1 જુન 2023 ના રોજ દિલ્હીમાં ઘરેલુ છે સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી
કંપનીઓ એ 30 ઓગસ્ટ ના રોજ તેમાં 200 રૂપિયાનો મોટો ઘટાડો જાહેર કર્યો અને પછી કિંમત ઘટીને 993 રૂપિયા થઈ ગયા પછી ફરીથી નવ માર્ચ 2024 ના રોજ કંપનીઓ તેની કિંમતમાં ₹100 નો ઘટાડો કર્યો હતો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો અને મારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો