PM Yashaswi Scholarship Scheme 2024 Gujarat:તમામ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ રૂ. 36 હજારની શિષ્યવૃત્તિ મળશે, આ રીતે કરો અરજી તમામ બાળકોને શિક્ષણ મળી રહે અને તેમને શિક્ષણની બાબતમાં ગુજરાત ખૂબ જ આગળ છે એટલે પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના બહાર પાડવામાં આવે છે આ શિષ્યવૃત્તિ યોજનામાં શહીદ થયેલ સૈનિકો રેલવે કર્મચારીઓના બાળકો વિધવા માટે પ્રધાનમંત્રી યોજના ચાલુ કરવામાં આવી છે
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કેવી રીતે કરવી પાત્રતા શું છે તેની તમામ માહિતી અમે આલેખમાં આપ્યું છે તો તમે અંત સુધી વાંચી પ્રધાનમંત્રી યોજના વિશે જાણી શકો છો
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શું છે PM Yashaswi Scholarship Scheme 2024 Gujarat
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એક સરકારી યોજના છે જે 10મી ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ મેળવતાં લાભાન્વિત વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. યોજનાનો ઉદ્દેશ્ય શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ અને આર્થિક રીતે પછાત પડેલા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદ કરવાનો છે.
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો PM Yashaswi Scholarship Scheme 2024 Gujarat
- આધાર કાર્ડ
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ
- કોલેજ પ્રવેશ ફોર્મ
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- ઈમેલ આઈડી
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પાત્રતા:
- આ યોજના ધોરણ 8 અને 10માં 90% થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે.
- ઉમેદવારો ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેઓ સરકારી અથવા માન્યતા પ્રાપ્ત ખાનગી શાળામાં ભણતા હોવા જોઈએ.
પીએમ શિષ્યવૃત્તિ યોજના 2024 ઓનલાઇન નોંધણી PM Scholarship Yojana 2024 Online Registration
- સૌ પ્રથમ તમારે પીએમ શિષ્યવૃત્તિ યોજનાના સત્તાવાર પોર્ટલ www.scholarships.gov.in પર જવું પડશે .
- આ પછી, તમને વેબસાઇટના હોમ પેજ પર નવા રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે, તેના પર જાઓ.
- હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
- આ રજીસ્ટ્રેશન ફોર્મમાં પૂછવામાં આવેલી સંપૂર્ણ માહિતી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- આ પછી આ રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરો.
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા પછી, તમને લોગિન આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે, તેમને સુરક્ષિત રાખો.
- હવે તમારે ફરીથી વેબસાઈટના હોમ પેજ પર આવવું પડશે.
- હવે, નોંધણી વિકલ્પની નીચે, નવી એપ્લિકેશન માટે એક વિકલ્પ હશે, તેને પસંદ કરો.