Agriculture Bharti 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વગર બમ્પર ભરતી, અહીંયા કરો અરજી

Agriculture Bharti 2024: ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં ભરતી જાહેર કરવામાં આવી છે હાલમાં જ નોટિફિકેશન સામે આવ્યું છે જે પણ ઉમેદવારો કૃષિ ક્ષેત્રમાં નોકરીની તલાશમાં છે તેમના માટે સૌથી મોટી અપડેટ છે આપ સૌને જણાવી દઈએ કૃષિ વિભાગમાં રિસર્ચ એસોસીએટ સિનિયર રિસર્ચ થયેલો યંગ પ્રોફેશનલ સહિતની વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ બરોજગાર યુવાનો નોકરીની તલાશમાં છે તેમના માટે સુવર્ણ તક છે

તમામ ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે આજના (Agriculture Bharti 2024) આર્ટીકલમાં અમે તમને આ ભરતી અંગે તમામ વિગતો અને માહિતી આપવા જઈ રહ્યા છે આ સિવાય શૈક્ષણિક લાયકાત પાત્રતા અરજી કરવાની પ્રક્રિયા વિશે પણ જાણી શકો છો

કૃષિ વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત : Agriculture Bharti 2024

તમામ ઉમેદવારોને જણાવી દઈએ કૃષિ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પહોંચના આધાર પર નિર્ભર કરે છે આપ સૌને વધુમાં જણાવી દઈએ તો શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન્સ પાસ તરીકે નક્કી કરવામાં આવી છે જે પણ ઉમેદવાર ગ્રેજ્યુએશન છે અથવા ઇન્વર્સિટી માંથી ડિગ્રી મેળવી છે તેઓ તમામ ઉમેદવારો અરજી કરી શકે છે અને ફોર્મ ભરી નોકરી મેળવી શકે છે નીચે અમે તમને અરજી પ્રક્રિયા સિવાય પસંદગી પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે

કૃષિ વિભાગ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અને વયમર્યાદાની માહિતી : Agriculture Bharti 2024

અલગ-અલગ પદો પર ઉમર લાયકાત નક્કી કરવામાં આવી છે સૌથી પહેલા રિસર્ચ એસોસિએશનની જગ્યાઓ માટે લઘુત્તમ ઉંમર 40 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે જ્ય રે સિનિયર રિસર્ચ ફેલો માટે 35 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ યંગ પ્રોફેશનલ પોસ્ટ માટે 21 વર્ષથી 45 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે આજ તમામ સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઇન્ટરવ્યૂના આધારે કૃષિ વિભાગમાં વિવિધ અધિકારીની જગ્યા યોગ્યતા આધારે પસંદગી કરવામાં આવશે આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નથી આવતી પરંતુ શૈક્ષણિક યોગ્યતા અને અનુભવના આધાર પર પસંદગી કરવામાં આવશે

કૃષિ વિભાગ ભરતી માટે અરજી કરવા અંગે મહત્વની તારીખ : Agriculture Bharti 2024

આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારોને જણાવી દઈએ કે ઓનલાઈન મોડ માં અરજી કરીને નોકરી મેળવી શકો છો અરજી 12મી મે 2024 સુધી નક્કી કરવામાં આવશે તે પછી અરજીઓ કરીને તમે નોકરી મેળવી શકો છો વધુ વિગતો તમને ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે નીચે અમે તમને અરજી પ્રક્રિયા વિશે માહિતી આપી છે

કૃષિ વિભાગ ભરતી માં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : Agriculture Bharti 2024

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસર વેબસાઈટ https://iari.res.in/en/index.php પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને કરિયર અથવા એપ્લાય વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે વધુ માહિતી તમને ઓફિસર વેબસાઈટ પર મળી જશે આ રીતે સરળ પ્રક્રિયાથી તમે આ ભરતીમાંઅ રજી કરી શકો છો

Leave a comment