PMUY 2.0 Apply Online 2024: કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણા પ્રકારની યોજનાઓ સંચાલિત કરવામાં આવતી હોય છે અને ઘણી બધી યોજનાઓ ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે તેમાંની એક યોજના છે પીએમ ઉજ્વલા યોજના આ યોજનાના માધ્યમથી મહિલાઓને ઓછા ભાવમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી મહિલાઓને કોઈપણ પ્રકારની કિચન ને લગતી સમસ્યા જેમકે સિલિન્ડરની સમસ્યા ગ્રામીણ ક્ષેત્રમાં વધુ જોવા મળતી હોય છે આ સિવાય શહેરી ક્ષેત્રમાં પણ આર્થિક વૃદ્ધિ નબળા પરિવારની મહિલાઓના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની સહાય આપવામાં આવે છે આ યોજના દ્વારા મહિલાઓને ઓછા ભાવમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે આજના આર્ટીકલમાં મેં તમને આ યોજના વિશે તમામ વિગતો અને માહિતી આપીશું આ સિવાય આ યોજના માટે અરજી કરવાની પણ પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવીશું
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના વિશે વધુ માહિતી : PMUY 2.0 Apply Online 2024
કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં રહેતી આર્થિક રૂપથી નબળા પરિવારની મહિલાઓના નામ ઉપર ગેસ સિલિન્ડર લઈને કિચનમાં પડતી સૌથી મોટી ચુલાની સમસ્યાને દૂર કરી શકો છો આ સિવાય શેરી ક્ષેત્રોમાં રહેતી મહિલાઓને પણ આ યોજનાનો લાભ મળે છે આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે
આ સિવાય ઉજ્વલા યોજનાનો (PMUY 2.0 Apply Online 2024) લાભ તમામ મહિલાઓને આપવામાં આવે છે ગરીબ વર્ગની મહિલાઓથી લઈને મિડલ ક્લાસ તેમજ મહિલા લાભાર્થીઓને મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે આ સિવાય આ યોજના દ્વારા તેમને સબસીડીનું લાભ પણ મળે છે જે પણ મહિલાઓ આ યોજનાનો લાભ ઉઠાવવા રસ ધરાવે છે તેઓએ નજીકની ગેસ એજન્સી નો સંપર્ક કરવાનો હોય છે ત્યાં સબસીડી અંગે તેમજ ઉજ્વલા કનેક્શન વિશે વધુ માહિતી મળી જશે આ સિવાય અમે તમને આ યોજના માટે પાત્રતા અને અન્ય મહત્વની વિગતો નીચે આપી છે
પીએમ ઉજ્વલા યોજના 2.0 માટે યોગ્યતા અને કોને મળશે લાભ ?
આ યોજના માટે પાત્રતાની વાત કરીએ તો આ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને જ મળે છે મહિલાઓ દ્વારા અરજી પ્રક્રિયા કરવામાં આવે છે અને મહિલા ઉમેદવાર ગેસ સિલિન્ડર યોજના નો લાભ ઉઠાવી શકે છે આ સિવાય મહિલા ભારતની નિવાસી હોવી જોઈએ આ સિવાય ગુજરાતના ગ્રામીણ ક્ષેત્ર હોય કે પછી શહેરી ક્ષેત્રમાં રહેનાર ભારતની નિવાસી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને અરજદાર મહિલાના નામે એક જ કનેક્શન આપવામાં આવશે જો ઘરમાં ઉજ્વલા યોજના નું કનેક્શન બીજી મહિલાઓના નામ ઉપર હશે તો આ યોજના માટે માન્ય ગણવામાં નહીં આવે આ સિવાય અરજી પ્રક્રિયાની માહિતી નીચે આપેલી છે
પીએમ ઉજ્વલા યોજના 2.0 માં આ રીતે અરજી કરો : PMUY 2.0 Apply Online 2024
અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.pmuy.gov.in/ujjwala2.html# પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને યોજનાનું વિકલ્પ મળી જશે Apply for New ujjwala 2.0 connection વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ માહિતીને ધ્યાનથી ભરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, રાશનકાર્ડ તેમજ રહેણાંકના પુરાવા આવક ના દાખલાની સર્ટિફિકેટ અથવા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ Button પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો