12th Commerce Result Date 2024 : ધોરણ 12 કોમર્સ પરિણામની તારીખને લઈને મોટી અપડેટ,જાણો વધુ માહિતી

12th Commerce Result Date 2024 : ધોરણ બારમાનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ બારમા ધોરણના કોમર્સનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે બોર્ડ દ્વારા હજી સુધી સર્ટિક માહિતી નથી આપી પરંતુ આજના આર્ટીકલમાં મેં તમને બારમા વાણિજ્ય પરિણામની તારીખ અને ધોરણ 12માં કોમર્સની તારીખો (12th Commerce Result Date 2024 ) વિશે મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છે આર્ટીકલને અંત સુધી વાંચવું જેથી ધોરણ 12 માં કોમર્સ પરિણામ વિશે તમામ માહિતી સરળતાથી મળી જાય.

ધોરણ 12 માં કોમર્સમાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રો ખુબ જ જલ્દી સાધારણ રીતે ઓફિસર વેબસાઈટના માધ્યમથી પોતાનું પરિણામ ચેક કરી શકશે આજના આર્ટીકલ માં ધોરણ 12 માં કોમર્સના પરિણામને લઈને તમામ મહત્વપૂર્ણ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચવી 

ધોરણ 12માં કોમર્સનું રીઝલ્ટ તારીખ : 12th Commerce Result Date 2024

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હજુ સુધી 12 મા કોમર્સના પરિણામની તારીખ વિશે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી કરી 
  • પરંતુ સંભવિત તારીખની વાત કરીએ તો એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે 
  • ગાંધીનગરમાં બોર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં ઉત્તરવહીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે જેથી એપ્રિલ મહિનાના અંત સુધીમાં અથવા મે મહિનાના પહેલા અઠવાડિયે રિઝલ્ટ સામે આવી જશે
  •  (12th Commerce Result Date 2024) જે પણ વિદ્યાર્થી 12માં કોમર્સ નું પરિણામ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે હવે સારા સમાચાર છે 
  • રીઝલ્ટ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે લોકસભાની ચૂંટણી હોવાથી બોર્ડ દ્વારા રિઝલ્ટ વહેલી તકે જાહેર કરવામાં આવશે

ધોરણ 12માં કોમર્સના પરિણામ વિશે વધુ માહિતી : 12th Commerce Result Date 2024

ધોરણ 12 માં કોમર્સમાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી પરિણામને તારીખ જાહેર થયા બાદ ઓફિસર વેબસાઈટના માધ્યમથી પોતાનું પરિણામ ચેક કરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://gseb.org/  પર જઈને રીઝલ્ટની લીંક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બારમાં કોમર્સ વિકલ્પ પર ક્લિક કરીને તમારો રોલ નંબર અથવા જન્મ તારીખ અને અન્ય માંગેલ વિગતો દાખલ કરીને સબમેન બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સાધારણ સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા મોબાઇલ અથવા લેપટોપના માધ્યમથી બારમા ધોરણ કોમર્સ નું પરિણામ ચેક કરી શકો છો પરિણામ અંગે અન્ય વધુ વિગત નીચે આપેલી છે 

ધોરણ 12 કોમર્સનું  પરિણામ SMS માધ્યમથી આ રીતે તપાસો

12th Commerce Result Date 2024: જે પણ વિદ્યાર્થી પોતાનું પરિણામ એસએમએસના માધ્યમથી ચેક કરવા ઈચ્છે છે તેમણે જણાવી દઈએ તમારા મોબાઈલ નંબર પરથી 567678 પર “GSEB <your roll number>”  ફોર્મેટમાં તમારો રોલ નંબર દાખલ કરી નંબર પર એસએમએસ મોકલવાનો રહેશે ત્યારબાદ તમારા પરિણામની તમામ વિગતો તમને ફોન પર મળી જશે જેમાં તમારા તમામ પરિણામની વિગતો અને અન્ય માહિતી સરળતાથી મેસેજ દ્વારા ઉપલબ્ધ થઈ જશે

12th Commerce Result Date 2024 : ગુજરાતી મિત્રોને વધુમાં જણાવી દઈએ તો બારમા ધોરણનું કોમર્સ નું પરિણામ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે લોકસભાની ચૂંટણી હોવાથી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વહેલી તકે પરિણામ જાહેર કરી દેવામાં આવે ધોરણ 10 માનુ પરિણામ પણ એપ્રિલના અંત સુધીમાં જાહેર થવા જઈ રહ્યું છે જેથી ધોરણ 12માનું પરિણામ પણ મે મહિનાના પહેલા અઠવાડિયા અથવા એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ જશે તમામ વિદ્યાર્થી મિત્રોએ પરિણામને લઈને સતર્ક રહેવું જેથી પરિણામ ની જાહેરાત થતાં જ ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી ચેક કરી શકશો 

Leave a comment