PMKVY Training 2024:જો તમે 10મું પાસ છો તો તમને દર મહિને 8000 રૂપિયા મળશે, આ રીતે કરો અરજી

Pradhan Mantri Kaushal Vikas Yojana 2024:જો તમે 10મું પાસ છો તો તમને દર મહિને 8000 રૂપિયા મળશે, આ રીતે કરો અરજી ભારત દેશના બેરોજગારીઓ માટે એક સારી નોકરીની તક આવી રહી છે કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા રોજગારીઓને તાલીમ આપી અને તેમને 8000 રૂપિયા આપવામાં આવશે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 2015 માં ચાલુ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ધોરણ 10 અને 12પાસ યુવાનોને સારી તાલીમ મળી રહે અને પોતાનો અંદરનું જે કૌશલ્ય છે બહાર આવે અને તે તેમના પગ પર ઊભા થઈ અને તેમનું જીવન ચલાવે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના લાભ જાણો Pradhan Mantri Kaushal Vikas Yojana 2024

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા એક તાલીમ આપવામાં આવે છે અને તાલીમના દિવસોમાં તેમને 8000 રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારે પૂર્ણ થાય પછી તમને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે જેના દ્વારા તમે ખાનગી અને સરકારી કોઈ પણ કંપની કે કોઈ પણ ક્ષેત્રમાં તમે નોકરી કરી શકો છો અને તમને સારી નોકરી મળી રહે છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પાત્રતા જણાવો Pradhan Mantri Kaushal Vikas Yojana 2024

વિકાસ યોજનામાં તમારે પણ જોડાવું હોય તો કે ભારતના નાગરિક હોવા જોઈએ જે અત્યારથી કરે છે તે બેરોજગાર હશે તો જ તેમને ફોર્મ ભરવા મળશે અને ઓછામાં ઓછું અરજી કરવા માંગે છે તે યુવાન 10 અને 12 પાસ હોવું જોઈએ દરેક યુવાન પોતાનો અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધારવા માંગે છે તે તેમના માટે એક સારી યોજના છેપ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાપાત્રતા જણાવો વિકાસ યોજનામાં તમારે પણ જોડાવું હોય તો કે ભારતના નાગરિક હોવા જોઈએ જે અત્યારથી કરે છે તે બેરોજગાર હશે તો જ તેમને ફોર્મ ભરવા મળશે અને ઓછામાં ઓછું અરજી કરવા માંગે છે તે યુવાન 10 અને 12 પાસ હોવું જોઈએ દરેક યુવાન પોતાનો અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધારવા માંગે છે તે તેમના માટે એક સારી યોજના છે

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દસ્તાવેજ Pradhan Mantri Kaushal Vikas Yojana 2024

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ઓળખ પત્ર
  • શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર
  • બેંક એકાઉન્ટ પાસબુક
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઈડી
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અરજી કરવાની પ્રક્રિયા? Pradhan Mantri Kaushal Vikas Yojana 2024

  • સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઇટ https://www.pmkvyofficial.org/ પર જવું પડશે.
  • આ પછી વેબસાઈટના હોમ પેજ પર આપેલ ‘સ્કિલ ઈન્ડિયા’ વિકલ્પ પસંદ કરો.
  • આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે ‘કેન્ડિડેટ રજિસ્ટ્રેશન’ પસંદ કરવાનું રહેશે.
  • આ પછી તમારી સામે ‘ઉમેદવાર નોંધણી’ ફોર્મ ખુલશે જેમાં તમારે તમામ જરૂરી માહિતી ભરવાની રહેશે.
  • આ પછી તમારે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • આ રીતે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
  • આ પછી રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડની મદદથી લોગઈન કરો.
  • હવે તમે તમારી રુચિ મુજબ કોર્સ પસંદ કરી શકો છો અને તે પણ પસંદ કરી શકો છો કે તમે કોર્સ ઓનલાઈન કરવા માંગો છો કે ઓફલાઈન.
  • તાલીમ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, તમને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

Leave a comment