PWD Recruitment 2024: બરોજગાર યુવાનો માટે નોકરી માટેની ઉત્તમ તક સામે આવી છે જાહેર બાંધકામ વિભાગમાં 4016+ કરતા પણ વધુ ભરતી ની જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતા તમામ ઉમેદવારો સરળતાથી આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આજના આર્ટીકલ માં મળી જશે આપ સૌ જાણો છો કે આજના સમયમાં નોકરી મળી એ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ પી.ડબ્લ્યુ.ડી રિક્વાયરમેન્ટ 2024 માં અરજી કરીને નોકરી મેળવી શકો છો PWD ગુજરાતની પ્રખ્યાત કંપનીઓમાં નિયત છે જેમાં 4000 કરતા પણ વધુ ભરતી નીકળી છે
પી.ડબ્લ્યુ.ડી ભરતી 2024 વિશે વધુ માહિતી : PWD Recruitment 2024
PWD ભરતી 2024 બાંધકામ વિભાગ શાખામાં નોકરી માટે અરજી કરતાં પહેલાં મહત્વની તારીખો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ અરજી માટેની પ્રક્રિયા સાતમે 2024 ના રોજ શરૂ થઈ જાય છે આ સિવાય 7 જુન 2024 ના રોજ અરજીની છેલ્લી તારીખ છે 7 જૂન 2024 પહેલા હજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ આ સિવાય અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ઉંબરોમાં છૂટછાટ આપવામાં આવે છે તમામ ઉમેદવાર છે બાંધકામ વિભાગમાં નોકરી કરવા રસ ધરાવે છે અરજી કરીને નોકરી મેળવી શકે છે આ સિવાય અમે તમને નીચે સંપૂર્ણ માહિતી આપી છે
આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો યોગ્યતા અને શૈક્ષણિક લાયકાતના આધાર પર પગાર નક્કી કરવામાં આવશે પરંતુ હજી સુધી નોટિફિકેશન માં પગાર વિશે કોઈ પણ માહિતી સામે નથી આવે પરંતુ ઉમેદવારને શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધાર પર પગાર ચૂકવવામાં આવશે. ગ્રેજ્યુએશન તમામ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરીને સારી એવી નોકરી મેળવી શકે છે પગાર ધોરણ પણ સારા એવા હશે નીચે આ ભરતી અંગે વધુ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.
બાંધકામ વિભાગમાં અરજી માટેની અને શૈક્ષણિક લાયકાત વિશે માહિતી : PWD Recruitment 2024
- પી.ડબ્લ્યુ .ડી ભરતી માટે ની વાત કરીએ તો તમામ શ્રેણીના એટલે કે તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજીથી ₹25 રાખવામાં આવી છે
- આ સિવાય અન્ય કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ મળી શકે છે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો આ ભરતીમાં કુલ 4,016 જેટલી જગ્યાઓ ખાલી છે
- જેમાં ભરતી કરવામાં આવેલી છે પોસ્ટના આધારે શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા નક્કી કરવામાં આવશે
- આ સિવાય ઓછામાં ઓછું બારમું ભણેલા તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે નોકરી મેળવી શકે છે
- બાંધકામ વિભાગ ગુજરાતનું સૌથી ખાતાકીય શાખા છે જેમાં નોકરી મેળવીને આ સિવાય કારકિર્દી બનાવી શકો છો આ સિવાય આ ભરતી અંગે વધુ માહિતી નીચે આપી છે જેમકે અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય માહિતી
બાંધકામ વિભાગ ભરતી માટે અરજી પ્રક્રિયા : PWD Recruitment 2024
આ ભરતી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારો ઓફિસિયલ સૂચના ડાઉનલોડ કરી શકે છે અરજી પ્રક્રિયા ની તમામ વિગતો તમને નોટિફિકેશનમાં મળી જશે અરજદારોએ ડાયરેક્ટ અપ્લાય બટન પર ક્લિક કરીને ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે આપ સૌને પી PWDની ઓફિસર વેબસાઈટ પર જઈને તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો જેમાં જરૂરી ડોક્યુમેન્ટ તેમજ અરજી ફોર્મ માં આપેલી તમામ માહિતી જેમકે તમારું નામ શૈક્ષણિક યોગ્યતા અન્ય પોષેલી તમામ વિગતોને ધ્યાનથી દાખલ કરીને સબમિટ હોટલ પર ક્લિક કરવાનું હોય છે ત્યારબાદ તમે અરજી પ્રક્રિયાને સરળતાથી પૂરી કરી શકો છો અને બાંધકામ વિભાગમાં સારી એવી નોકરી મેળવી શકો છો