Railway Recruitment 2024:રેલવેમાં આવી ગઈ છે મોટી ભરતી 113 ખાલી જગ્યા પર મેળવો નોકરી જલ્દીથી અરજી કરો તમારે પણ રેલ્વે ભાગમાં નોકરી લેવી હોય અને શાંતિપૂર્વક જિંદગી જીવવી હોય તો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં આવી ગઈ છે મોટી બમ્પર ભરતી જાહેર બહાર પાડવામાં આવેલ છે.ડિઝાઇન ઈલેક્ટ્રિકલ મિકેનિકલ વેલ્ડીંગ વગેરે માટે
વયમર્યાદા 15 થી 24 વર્ષ સુધીની હોવી જોઈએ મેટ્રિક અને આઈટીઆઈ બંને પરીક્ષાઓના મેળવેલ ગુણના આધારે પસંદગીની પ્રક્રિયા થશે
ભારતીય રેલવેમાં ભરતી Railway Recruitment 2024
ભારતીય રેલવેમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ 113 જગ્યા પર ભરતી કરવામાં આવશે રાયપુર વિભાગ માટે 844 જગ્યા અને વેગન રીપીટર રાયપુર માટે 219 જગ્યા પર ભક્તિ કરવામાં આવી છે ભારતીય રેલવે ભરતી માટે યોગ્યતા જણાવો નોકરી કરવા અને સારું પગાર લેવા માંગતા હોય તો તેમના માટે ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે ભરતી આવી ગઈ છે જે ઉમેદવાર ધોરણ 10 અને 12 માં 50% ગુણ સાથે પાસ કરેલો હોય તો તેમના માટે સારી ભરતી છે અને iti કરેલું હોય તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે.
Railway Recruitment 2024રેલવે ભરતી ઉંમર મર્યાદા
રેલવે ભરતી જાહેર કરવામાં આવે છે તેમાં ઉંમર ની વાત કરીએ તો ઉમેદવારે ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ
રેલવે અરજી કેવી રીતે કરવી Railway Recruitment 2024
- સતાવાર વેબસાઈટની મુલાકાત લો
- SECR aprentice રિક્રુટમેન્ટ 2024 નોંધણી વિકલ્પ પર ક્લિક કરો
- નોંધણી ફોર્મ ભરવાની જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફોર્મ સબમીટ કરો અને પ્રિન્ટ આઉટ લો
હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યું હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓ વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો.