Samras Hostel Admission 2024-25:સમરસ હોસ્ટેલ એડમિશન 2024 – આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?

Samras Hostel Merit List 2024 :ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલમાં ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભણવાની મફત સુવિધા મેળવવા માટે અરજીઓ કરવામાં આવી રહી છે. આ હોસ્ટેલ નો હેતુ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે. સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ samras hostel admission 2024-25
સમરસ હોસ્ટેલ એડમિશન 2024 – આજથી ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલુ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે?ફ્રીમાં રહેવાની અને જમવાની સગવડ – કોઈપણ કોર્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા…તમામ વિદ્યાર્થીઓ જરૂરથી ફોર્મ ભરી લેજો…
સમરસ હોસ્ટેલ એડમિશન 2024રાજ્યમાં 20 સમરસ હોસ્ટેલ છે. હોસ્ટેલમાં રહેવા અને જમવાની સુવિધા મફત છે. ધોરણ 9 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી સહાય યોજના પણ છે. samras hostel admission 2024-25, samras hostel admission 2024-25 last date, સમરસ હોસ્ટેલ મેરીટ લિસ્ટ, Samras Hostel, Samras Hostel Admission, Samras hostel fees, Samras hostel login, https //samras.gujarat.gov.in admission,

સમરસ હોસ્ટેલ શિષ્યવૃત્તિ:

  • સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ₹19,000/- ની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે

સમરસ હોસ્ટેલ વિષે જાણો 

ગુજરાતમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2019માં સમરસ છાત્રાલય શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાતના 12 જિલ્લાઓમાં 23 હોસ્ટેલ કાર્યરત છે, જેમાં 18,000થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શિક્ષણ મેળવવાની તક આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં વર્ગ અને મેરિટના આધારે SC/ST/OBC, EBC તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને UG, PG અને ગુજરાત સરકાર દ્વારા માન્ય વ્યવસાયિક અથવા કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો માટે સબસિડી દરે રહેવા-જમવાની સુવિધા સાથે પ્રવેશ આપવામાં આવે

સમરસ હોસ્ટેલ એડમિશન 2024 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ । Samras Hostel Documents Required

  • શાળાનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • વાલીના બે પાસપોર્ટ સાઈઝના ફોટા

સમરસ હોસ્ટેલ એડમિશન 2024 કોણ અરજી કરી શકે છે:

  • ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોય.
  • જે વિદ્યાર્થીએ છેલ્લી પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય.
  • સમરસ હોસ્ટેલ જે જિલ્લામાં આવેલી છે તે જ જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતો હોય.
  • SC, ST, OBC(SEBC), DNT, EBC વર્ગમાંથી આવતો હોય.
  • સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાના કોઈપણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતો હોય.
  • 25 વર્ષથી વધુ ઉંમરનો ન હોય. (નવા અને જૂના બંને વિદ્યાર્થીઓ માટે)
  • જે શહેરમાં હોસ્ટેલ આવેલી છે તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે નહીં.

સમરસ હોસ્ટેલ એડમિશન 2024 માટે જરૂરી ડોક્યુમેન્‍ટ । Samras Hostel 2024
જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.

  • અમદાવાદ
  • ભૂજ
  • વડોદરા
  • સુરત
  • રાજકોટ
  • ભાવનગર
  • જામનગર
  • આણંદ
  • હિંમતનગર
  • પાટણ

સમરસ હોસ્ટેલ મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન અરજી શરૂ કરો પ્રવેશ કરો  | નોંધણી
સૂચના ડાઉનલોડ કરો

Leave a comment