કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરણ 10 પાસ માટે નોકરી કરવાની સારી તક આવી ગઈ છે એ પણ પરીક્ષા વગર તમને નોકરી

SDAU Gandhinagar Recruitment 2024:હેલ્લો નમસ્કાર એક તમારા માટે સારા સમાચાર આવી ગયા છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરણ 10 પાસ માટે નોકરી કરવાની સારી તક આવી ગઈ છે એ પણ પરીક્ષા વગર તમને નોકરી આપવામાં આવશે જલ્દી અરજી કરો અને ફટાફટ નોકરી મેળવો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે અરજી ક્યા કરવી હશે પસંદગી પ્રક્રિયા શું છે બધી માહિતી અમે આ વિગતમાં નીચે આપેલ છે તો તમે સંપૂર્ણ લેખ વાંચશો એટલે તમને બધી માહિતી મળી

SDAU Gandhinagar Recruitment 2024

નવીનતમ SDAU ભરતી 2024
સંસ્થા નુ નામ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિ
પોસ્ટનું નામ તાલીમાર્થી
પોસ્ટની સંખ્યા 20
એપ્લિકેશન શરૂ થવાની તારીખ 3જી જૂન 2024 (પ્રારંભ)
અરજીની અંતિમ તારીખ 15મી જૂન 2024
એપ્લિકેશન મોડ ઑફલાઇન
શ્રેણી સરકારી નોકરીઓ
જોબ સ્થાન ગુજરાત
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઇટ હવે અરજી કરો

SDAU ગાંધીનગર ભરતી 2024 તારીખ 

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024 જો મિત્રો તમે ભરતી રાહ જોઈને બેઠા હોય તો દાંતીવાડા પછી યુનિવર્સિટી દ્વારા એક ફરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમને તારીખ જણાવી દેવી કે 8 જૂન 2014 ના રોજ જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2020 નક્કી કરવામાં આવેલ છે તો જે ઉમેદવાર નોકરી કરવા માગતા હોય તે અંતિમ તારીખ પહેલા અરજી કરી દેવી

SDAU ગાંધીનગર ભરતી 2024 અરજી ફી:

રૂબરૂ અરજી: ₹50
ઓનલાઈન અરજી: ₹90

SDAU ગાંધીનગર ભરતી 2024 પગાર:

આ એક એપ્રેન્ટિસશીપ પદ છે, પગાર નહીં.
પસંદ થયેલા ઉમેદવારોને “એપ્રેન્ટિસ નિયમો” મુજબ માસિક ₹10,000નું સ્ટાઈપેન્ડ મળશે.

SDAU ગાંધીનગર ભરતી 2024 ઉંમર મર્યાદા

 સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જાહેર કરવામાં આવ્યું છે તેમાં કુલ 20 જગ્યા માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી ઉપરના ઉમેદવારો અરજી કરી શકશે અને 40 વર્ષ સુધી અરજી કરવાની રહેશે

SDAU ગાંધીનગર ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

 જાણો જે ઉમેદવાર પટ્ટીમાં ફોર્મ ભરવા માગતા હોય તેમને સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત જાણવી જરૂરી છે કારણ કે શૈક્ષણિક લાયકાત વગર ફોર્મ ભરાવું એ શક્ય વાત છે તો તે જાણી લો શૈક્ષણિક લાયકાત માટે ધોરણ 10 પાસ ઉમેદવાર આ ફરતી માં ફોર્મ ભરી શકે છે અને નોકરી માટે સારી તક મેળવી શકે છે

SDAU ભરતી 2024 અરજી ફોર્મ

SDAU ભરતી 2024 – મહત્વપૂર્ણ લિંક્સ
SDAU નોટિફિકેશન 2024 PDF ડાઉનલોડ કરવા માટે સૂચના તપાસો
અરજીપત્રક મોકલવાનું સરનામું ફળ સંશોધન કેન્દ્ર સરદારકૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દહેગામ – 382305 (જિલ્લો: ગાંધીનગર).

Leave a comment