ભારતીય વાયુસેનામાં ધોરણ-12 પાસ માટે 2500+ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Vayu Sena Agniveer Bharti 2024

Air Force Agniveer Recruitment 2024: ભારતીય વાયુસેનામાં ધોરણ-12 પાસ માટે 2500+ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી નોકરીની શોધ કરી રહેલા પુરુષ તથા મહિલા માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય વાયુસેનામાં દ્વારા એકદમ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ભરતીની તમામ માહિતી જાણવી ખુબજ જરૂરી છે … Read more