મોંઘવારીમાં રાહત એલપીજી સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો તમારા શહેરમાં કેટલો રહેશે ભાવ

LPG Gas Cylinder

આજે એટલે કે એક જુલાઈ 2024 થી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે મોદી સરકારની ત્રીજી વખત સરકાર બની સાથે જ એલપીજીના ભાવમાં ફેરફાર કરવામાં આવી છે આજથી એલપીજીના સિલિન્ડરમાં 31 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે છે પરંતુ આ એલપીજીના ભાવમાં ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે કરવામાં આવેલ છે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં … Read more