વહાલી દીકરી યોજના ફોર્મ 2024 ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ માટે ખૂબ જ સારી યોજના ચાલુ કરવામાં આવી છે તેનું નામ છે વ્હાલી દિકરી યોજના આ યોજનામાં દીકરીઓને ખૂબ જ મોટો લાભ થશે જેમાં તમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે દીકરીના જન્મ વખતે આ તમામ માં તમને સહાય આપવામાં આવશે વહાલી દીકરી યોજના ની માહિતી વહાલી દીકરી યોજના apply online vahali dikri yojana details in gujarati.
Vahali dikri Yojana 2024 વ્હાલી દીકરી યોજના 2024
યોજનાનું નામ | વહાલી દીકરી યોજના ફોર્મ 2024 |
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે | ગુજરાત રાજ્ય સરકાર |
યોજનાનો પ્રકાર | રાજ્ય સરકારની યોજના |
માટે ફાયદાકારક છે | છોકરીઓ |
એપ્લિકેશનની રીત | ઓનલાઈન અને ઓફલાઈન બંને |
સત્તાવાર વેબસાઇટ | https://wcd.gujarat.gov.in |
વહાલી દીકરી યોજના શું છે?
વહાલી દીકરી યોજના 2024 આવક મર્યાદા vahli dikri yojana Gujarati
વહાલી દિકરી યોજના 2024 આવક મર્યાદા દીકરી યોજના આવક મર્યાદાની વાત કરીએ તો જે દીકરીઓ ગામમાં રહે છે તેમના માટે ઓછી આવક મર્યાદા હોવી જોઈએ અને જે દીકરીઓ શહેરમાં રહે છે તેમના પરિવારની આવક મર્યાદા ચાર લાખથી ઓછી હોવી જોઈએ તો આ યોજનામાં લાભ મળવા પાત્ર થશે vahali dikri yojana age limit
વ્હાલી દિકરી યોજના ના લાભ જાણો vahli dikri yojana Gujarati
વહાલી દીકરી યોજના ના સહાય માટે દીકરીના જન્મ સમયે દીકરીને હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જો દીકરીને ભણવું છે અને તેની પાસે પૈસા નથી તો પ્રાથમિક શાળામાં એડમિશન માટે 5000 ની સહાય આપવામાં આવશે તમારી દીકરી ધોરણ આઠમાં ભણે છે અને તેને સહાયની જરૂર છે તો 7500 ની સહાય આપવામાં આવશે ધોરણ 10 માં દીકરીને 12,500 ની સહાય આપવામાં આવશે જો તમારી દીકરી કોલેજની સાથે હું જ અભ્યાસ કરે છે તો 25000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને દીકરીના લગ્ન સમય દીકરી યોજનામાં 50,000 ની સહાય આપવામાં આવશે
- દીકરીનો જન્મનો દાખલો
- દીકરીનું આધાર કાર્ડ (જો હોય તો)
- માતા-પિતાના આધાર કાર્ડ (Aadhar cards of both parents)
- પિતાનો આવકનો દાખલો (Income proof of the father)
- સોગંદનામું (Affidavit) – વાલી દીકરી યોજનાના નિયત ફોર્મેટમાં તૈયાર કરેલ માતાપિતા દ્વારા સોંપવામાં આવેલ એફિડેવિટ. (An affidavit submitted by the parents in the format prescribed by the Vahali Dikri Yojana)
વહાલી દીકરી યોજના ઠરાવ Gujarat Vahali Dikri Yojana 2024
વહાલી દિકરી યોજના ઠરાવ 2024 વહાલી દીકરી યોજના 2024 ની વાત કરીએ તો આ યોજના માટે 2019 માં ગુજરાત સરકાર દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો એટલે કે વ્હાલી દીકરી યોજનાની શરૂઆત 2019 માં કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા તમામ રહેવાસીઓને દીકરી યોજનાનો લાભ મળશે આ દીકરી યોજનામાં તમારા પરિવારમાં બે દીકરી હશે તો લાભ મળવા પાત્ર થશે
વહાલી દીકરી યોજના ફોર્મ Gujarat Vahali Dikri Yojana 2024 online form 2024
વહાલી દીકરી યોજના ફોર્મ 2024 વહાલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે અરજી કરી શકો છો જો તમારે ઓફલાઈન અરજી કરવી હશે તો તમારા નજીક નજીક અથવા તાલુકા કચેરીમાં જઈ અને તમે વ્હાલી દીકરી યોજના ફોર્મ ભરી શકો છો અને જો તમારા નજીક પોસ્ટ ઓફિસ હશે તો ત્યાં પોસ્ટ ઓફિસમાં જઈ અને વહાલ દિકરી યોજના ફોર્મ 2024 કરી શકો છો