High Court Recruitment 2024: ધોરણ 10 પાસ માટે હાઇકોર્ટમાં નોકરી માટે ગોલ્ડન ચાન્સ, જાણો અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ

High Court Recruitment 2024: કાનૂની છેત્રમાં એટલે કે હાઇકોર્ટમાં નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે ભરતી જાહેર કરવામાં આવી છે હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં જ ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવ્યું છે આજના આર્ટીકલમાં મેં તમને આ ભરતી અંગે તમામ વિગતો આપી છે પદોની માહિતી તેમજ પગાર ધોરણ અને અરજીને લઈને મહત્વની તમામ માહિતી વિસ્તારથી આપીશું આર્ટિકલને અંત સુધી વાંચશો જેથી તમે આ વેકેન્સી દિવસે તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકો. આ સિવાય પાત્રતા શૈક્ષણિક લાયકાતની માહિતી પણ વાંચી શકો છો.

હાઇકોર્ટ રિક્વાયરમેન્ટ 2024 માટે અરજી કરવાની મહત્વની તારીખો : High Court Recruitment 2024

હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી આ ભરતીમાં અરજી કરવાની મહત્વની તારીખો ની વાત કરીએ તો 29 એપ્રિલ 2024 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી અરજી પ્રક્રિયા 18 મે 2024 સુધી ચાલુ રહેશે તે દરમિયાન તમામ ઉમેદવાર હોય આ ભરતીમાં અરજી પૂર્ણ કરવાની રહેશે 18 મે 2024 ભાગ જે પણ ઉમેદવાર અરજી કરશે તેમની અરજી માન્ય ગણવામાં નહીં આવે પહેલે તો કે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરીને ન્યાયાલય ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો વધુ માહિતી નીચે આપી છે

AMTS Bharti Mela Gujarat

હાઇકોર્ટ ભરતી માટે ઉમ્ર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત ની માહિતી : High Court Recruitment 2024

  • સૌથી પહેલા આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો તમામ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 અને 12 મુ પાસ હોવા જોઈએ 
  • કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મા ધોરણ અને બારમા ધોરણની પરીક્ષા પાસ હોવા જોઈએ 
  • આ સિવાય ગ્રેજ્યુએશન્સ કરેલા તમામ વિદ્યાર્થીઓ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે અને ન્યાયાલય ક્ષેત્રમાં નોકરી મેળવી શકે છે 
  • ઉંમર મર્યાદા ની વાત કરીએ તો તમામ ઉમેદવારની એટલે કે અરજદાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ 
  • આ ઉંમરમાં આવતા તમામ ઉમેદવ આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે

ઉપર પાત્રતા અને શૈક્ષણિક લાયકાતની માહિતી આપી છે નીચે તમે વધુ અરજી પ્રક્રિયા અને મહત્વની વિગતો મેળવી શકો છો.

હાઇકોર્ટ ભરતીમાં આ રીતે ઓનલાઇન અરજી કરો : High Court Recruitment 2024

  • આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે 
  • આ ઓફિસિયલ વેબસાઈટ https://hcraj.nic.in/hcraj/recruitment_detail.php?id=NDY  પર તમને ભરતી ની નોટિફિકેશન પણ મળી જશે 
  • અને અરજી પ્રક્રિયાને પણ પૂર્ણ કરી શકો છો વેબસાઈટ પર તમને ઓનલાઇન અપલાઇન બટન જોવા મળશે 
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી ભરીને મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનો રહેશે એપ્લિકેશન ફોર્મની એક પ્રેમ પણ કાઢી શકો છો જેને સાથે રાખી શકો છો

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો વધુ વિગતો તમને આ ઓફિસ વેબસાઈટ પર મળી જશે આ વેબસાઈટ ના માધ્યમથી તમે નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો જેમાં ભરતીની પગાર ધોરણથી લઈને તમામ વિગતો આપી હશે. 

18 મે 2024 પહેલાં તમામ ઉમેદવારો અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે વહેલી તકે જે પણ ઉમેદવાર ન્યાયાલય ક્ષેત્રમાં નોકરી કહેવાય ઈચ્છે છે તેઓ સરળતાથી નોકરી મેળવી શકે છે આજના આર્ટીકલ માં મેં તમને આ વેકેન્સી વિશે તમામ માહિતી વિગતવાર આપી

Leave a comment