AMTS Bharti Mela Gujarat: ધોરણ 10 પાસ યુવાનો માટે ડ્રાઇવર અને કંડકટરના પદો પર સીધી ભરતી, પગાર ધોરણ 25000 સુધી, જાણો વધુ માહિતી

AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ સરળતાથી ઓનલાઇન અરજી પ્રક્રિયા દ્વારા નોકરી મેળવી શકે છે આપ સૌને જણાવી દઈએ હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં ડ્રાઇવર અને કંડકટર ના પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે 

જે પણ અમદાવાદ નિવાસી રસ ધરાવતો ઉમેદવાર આ ભરતીમાં હિસ્સો બની સારી એવી નોકરી મેળવવા ઈચ્છે છે તેઓ સરળતાથી આ ભરતીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરીને નોકરી મેળવી શકે છે અરજી કરતા પહેલા આ ભરતી (AMTS Bharti Mela Gujarat) અંગે વિગતવાર માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે જેમકે પોસ્ટનું નામ યોગ્યતા શૈક્ષણિક લાયકાત હુમલો મર્યાદા તેમજ અરજી ફીની માહિતી આ સિવાય પગાર ધોરણ અને અન્ય વિગતો આર્ટિકલના માધ્યમથી તમે ઘરે બેઠા માહિતી મેળવી શકો છો નીચે અમે તમને આ ભરતી અંગે તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચજો 

અમદાવાદ મહાનગરી પાલિકા પરિવહન ભરતી પદોની માહિતી : AMTS Bharti Mela Gujarat

  • તમામ ઉમેદવારોને જણાવી દઈએ આ ભરતીમાં ડ્રાઇવર સહિત કંડક્ટરના કુલ ઘણા બધા પદો પર ભરતી કરવામાં આવી રહી છે 
  • હાલમાં તમે નોટિફિકેશનના માધ્યમથી વધુ વિગત ઓફિસિયલ વેબસાઈટ પર જઈને મેળવી શકો છો પરંતુ મળતી માહિતી અનુસાર ડ્રાઇવર અને કંડકટર ના પદ પર ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે 
  • ભરતી માટે પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો અને લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરીને નોકરી મેળવી શકે છે 
  • અમદાવાદ નોકરી માટેની શોધ કરતા તમામ ઉમેદવારો માટે સરકારી નોકરીની સારી એવી તક છે નીચે અમે તમને આ નોકરી અંગે તમામ વિગતો આપી છે
  • જે વાંચવી અને માહિતી લેવી ખૂબ જ મહત્વની છે જેથી તમે સરળતાથી આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકો 

એએમટીએસ ભરતી મેલા માટે ઉમ્ર મર્યાદા અરજી ફી અને પગાર ધોરણની માહિતી : AMTS Bharti Mela Gujarat

સૌથી પહેલા મિત્રો તમને ઉમ્ર મર્યાદા વિશેની માહિતી આપીએ અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કંડકટર અને ડ્રાઇવરના પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે જેમાં ઉમ્ર મર્યાદા 18 વર્ષથી લઈને 25 વર્ષની વચ્ચેના ઉમેદવાર તમામ આ ભરતીમાં અરજી કરી શકે છે અરજી ફોર્મ ની વાત કરીએ તો એપ્લિકેશન ફોર્મ માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં નથી આવેલ જેની નોંધ તમામ ઉમેદવારોએ લેવી 

વધુમાં પગાર ધોરણની વાત કરીએ તો ડ્રાઇવરના પદ માટે 24,000 થી લઈને 28,000 પગાર ચૂકવવામાં આવશે કંડકટર ની વાત કરીએ તો કંડકટરમાં 21 હજાર રૂપિયાથી લઈને 25,000 સુધી પગાર ચૂકવવામાં આવશે પગાર ધોરણ તમારી લાયકાત શૈક્ષણિક અને આવડત ઉપર નિર્ભર કરે છે અને નક્કી કરવામાં આવશે અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જે પણ સિલેક્શન ઉમેદવાર હશે તેમણે તેમની લાયકાત અને આવડત પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે અરજી પ્રક્રિયા નીચે આપેલી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને આ ભરતીમાં અરજી કરી શકો છો

અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ ભરતી માટે મહત્વના ડોક્યુમેન્ટ 

આ ભરતીમાં(AMTS Bharti Mela Gujarat) અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ તો ડ્રાઇવર પદ માટે આધાર કાર્ડ હેવી બેઝ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ હોવા જોઈએ કંડકટર પદ માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કંડકટર લાયસન્સ હોવું જોઈએ ફર્સ્ટ એન્ડ સર્ટિફિકેટ હોવું જોઈએ 10 પાસ ની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ આધાર કાર્ડ અને આધાર પુરાવા ના ડોક્યુમેન્ટ હોવા જોઈએ નીચે અરજી આપ પ્રક્રિયા આપેલી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો 

આ રીતે કરો અરજી જાણો શું છે પ્રક્રિયા ?

આ ભરતી માટે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા કંડકટર અને ડ્રાઇવરના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તમે તેમની ઓફિસિયલ વેબસાઈટ https://www.amts.co.in/ પર જઈને નોટિફિકેશન માધ્યમથી તમે અરજી કરી શકો છો ઓફિશિયલ વેબસાઈટ પર તમને અરજી અંગેની તમામ વિગતો મળી જશે આ સિવાય તમે ભરતી અંગેની માહિતી પણ મેળવી શકો છો

Leave a comment