બેંક ઓફ ઈન્ડિયામાં 143 જગ્યાઓ માટે બમ્પર સરકારી નોકરીની ભરતી

bank of india job vacancy 2024:બેંક ઓફ ઈન્ડિયામાં 143 જગ્યાઓ માટે બમ્પર સરકારી નોકરીની ભરતીનમસ્કાર મિત્રો જો તમે પણ સરકારી ભરતીમાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે ખુશ ખબર છે કે bank of india માં સારી નોકરી આવી ગઈ છે તો તમે અરજી કરી શકો છો

જો તમે પણ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓફિસરમાં ભરતી કરવી માગતા હોય તો 143 જગ્યા માટે ભરતી આવી ગઈ છે તો તમે પણ અરજી કરી શકો છો અને કઈ લાયકાત કેવી રીતે અરજી કરવી જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે તો તેના પરથી તમે ફોર્મ ભરી શકો છો

Bank of india ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બેન્ક ઓફ ઇન્ડિયામાં જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માન્ય રાખવામાં આવેલ છે ધોરણ 10 12 અને ડીગ્રી કરેલ વ્યક્તિ ભરતીમાં અરજી કરી શકે છે.

ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યા જીલ્લામાં તૂટી પડશે વરસાદ

બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2024 અરજી ફી

ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં 143 પોસ્ટ માટે 35 વર્ષથી વધુ મના વ્યક્તિને લેવામાં આવશે અરજી કરી શકે છે

બેંક ઓફ ઇન્ડિયા ભરતી અરજી કરવાની તારીખ

Bank of india દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની તારીખ 1/6/2024 થી કરીને 10/6/2014 સુધી રાખવામાં આવેલ છે તો તમે પહેલા તે પહેલા ધોરણે અરજી કરી શકો છો

અધિકૃત અરજી લિં – અહીં ક્લિક કરો

Leave a comment