ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યા જીલ્લામાં તૂટી પડશે વરસાદ

weather in gujarat 10 days:ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યા જીલ્લામાં તૂટી પડશે વરસાદ હેલો મિત્રો વાત કરીશું આપણે વરસાદની હાલમાં ખૂબ જ ગરમી પડી રહી છે કારણ કે વરસાદ નું આગમન થવાનું હોય બે દિવસ જ બાકી છે હવન વિભાગ દ્વારા આગાઈ કરવામાં આવી છે કે સાત દિવસમાં વરસાદ પડશે અને કયા જિલ્લામાં કેટલો વરસાદ આવશે જેની માહિતી અમે નીચે આપેલ છે

ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઝડપી આગળ વધી રહ્યું છે અને હાલમાં ત્રણ દિવસથી કર્ણાટકના ભાગોમાં દરેક મહારાજ કેટલાક ભાગો તેલંગાણા ના કેટલાક ભાગો અલગ અલગ જગ્યાએ ચોમાસું બેસવાની તૈયારી છે તો 15 જૂન સુધી મધ્ય પ્રદેશ પહોંચવાની સંભાવના છે અને આગળ દિવસમાં ગુજરાતમાં પણ આવી શકે છે

કઈ તારીખે ક્યા જીલ્લામાં વરસાદની આગાહી weather in gujarat 10 days

6 જૂન વરસાદની આગાહી

દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી: ગાજવીજ સાથે વરસાદની શક્યતા

7 જૂન:વરસાદની આગાહી

દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી: ગાજવીજ સાથે વરસાદની શક્યતા

8 જૂન: વરસાદની આગાહી

પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી: વરસાદની શક્યતા

9 જૂન: વરસાદની આગાહી

ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી: વરસાદની શક્યતા

10 જૂન: વરસાદની આગાહી

દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી: વરસાદની શક્યતા

11 જૂન: વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

12 જૂન: વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા

Leave a comment