માત્ર 24 કલાકમાં ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર બની જશે , અહીં જુઓ અરજી પ્રક્રિયા

Birth Certificate Online Apply 2024 gujarati:માત્ર 24 કલાકમાં ઓનલાઈન બનશે જન્મ પ્રમાણપત્ર, અહીં દેખો અરજી પ્રક્રિયા હાલમાં ઘણા મિત્રોને જરૂર હશે પરંતુ જન્મ તારીખ નો દાખલો કેવી રીતે કાઢવો તેની ખબર નહીં હોય હાલમાં નાના બાળકોને ખાનગી કે સરકારી સ્કૂલમાં ભણવા માટે ખૂબ જ જરૂર પ્રમાણપત્ર એટલે જન્મ તારીખ નો દાખલો જન્મ પ્રમાણપત્ર સરકારી અને અન્ય કોઈપણ વ્યક્તિએ માટે ફરજિયાત બની ગયું છે તમે પણ જમવાનું પ્રમાણપત્ર ઘરે બેઠા ઓનલાઈન કાઢવા માગતા હો તો જેની માહિતી અમે આ લેખમાં આપેલ છે તે તમે નીકાળી શકો છો

પોસ્ટ ઓફિસમાં 26086 ડાક સેવક અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતી, 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે

બાળકના જન્મના 21 દિવસની અંદર અરજી કરો

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે નીકળવું જો તમારો જન્મ તારીખ નો દાખલો કાઢવો છે તો સરળ પ્રક્રિયા છે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો પોતાને જન્મ પ્રમાણપત્ર માટે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકાય છે જન્મ તારીખનું પ્રમાણપત્ર તમે 24 કલાકની અંદર મળી જશે

જન્મ પ્રમાણપત્ર માટે કેટલા દિવસમાં અરજી કરવી

જો તમારે પણ ઘરે બાળકનો જન્મ થયો અને જન્મ પ્રમાણપત્ર બનાવવું હોય તો તમે બાળક જન્મ્યા ને 21 દિવસની અંદર જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે

જન્મ પ્રમાણપત્રના લાભ જાણો

જન્મ પ્રમાણપત્ર એ નાગરિક માટે ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે જો તમે પણ તમારા બાળકને પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે મોકલું છું તો સૌથી પહેલા પ્રાથમિક શાળામાં આચાર્ય સાહેબ જન્મ તારીખનો દાખલો માંગે છે જો જન્મ તારીખ નો દાખલો નહીં હોય તો તમને પ્રવેશ નહીં મળે અથવા કોઈ શૈક્ષણિક કે રોજગાર ભરતી માટે પણ જન્મ તારીખ અવશ્ય માંગે છે જન્મ તારીખ નો દાખલો એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો તમે સ્ટેપ બાય સ્ટેપ નીકાળી શકો છો
જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરો 
  • સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • વેબસાઇટના હોમ પેજ પર એપ્લિકેશન ફોર્મ લિંક પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ભરતા પહેલા નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો, ત્યારબાદ તમને તમારું ID અને પાસવર્ડ પ્રાપ્ત થશે.
  • તમારા આઈડી અને પાસવર્ડની મદદથી લોગઈન કરો
  • હવે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • બાળકના માતાપિતાના મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી, છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

Leave a comment