BOB Tiranga Plus FD Scheme 2024 : માત્ર 399 રૂપિયામાં મેળવો 3 લાખનું વળતર, જાણો યોજના વિશે અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી

BOB Tiranga Plus FD Scheme 2024: આમ તો ઘણી બધી બેંક દ્વારા બચત યોજના શરૂ કરવામાં આવતી હોય છે જેમાં લાંબો સમય રોકાણ કરીને ભવિષ્યમાં સારી એવી રકમ વળતરરૂપે મેળવી શકો છો પરંતુ bank of baroda દ્વારા તિરંગા પ્લસ એફડી સ્કીમ હાલમાં (BOB Tiranga Plus FD Scheme 2024) જ જાહેર કરવામાં આવી છે જેમાં ઓછા પૈસામાં 3 લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો આ વળતર 399 દિવસની મુદત વાળી બેન્ક ઓફ બરોડા એફડીડી સ્કીમના માધ્યમથી મેળવી શકો છો બીઓબી તિરંગા પ્લસ એફ ડી સ્કીમ હાલમાં શરૂ કરવામાં આવી છે આ સ્કીમના માધ્યમથી ઓછા બજેટનું રોકાણ કરીને ભવિષ્યમાં સારું એવું રિટર્ન મેળવી શકો છો આજના આર્ટીકલમાં અમે તમને આ યોજના વિશે તમામ વિગતો આપીશું આ સિવાય આ યોજનાનો ફાયદો યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી વિસ્તારથી જણાવીશું 

બીઓબી તિરંગા પ્લસ એફડી યોજના 2024 વિશે વધુ માહિતી : BOB Tiranga Plus FD Scheme 2024

  • ગ્રામીણ ક્ષેત્રમાં ઘણા બધા મધ્યમ વર્ગના લોકો ઓછી બચત કરવા ઈચ્છતા હોય છે પરંતુ ઘણી બધી lic યોજના માધ્યમથી તેમને ઘણીવાર સારું એવું વર્તન નથી મળતું 
  • પરંતુ બીઓબી તિરંગા પ્લસ એફડી યોજના માધ્યમથી માત્ર ઓછા બજેટમાં તમે ત્રણ લાખ રૂપિયા સુધીનું વર્તન મેળવી શકો છો 
  • આ યોજનામાં તમારે 399 રૂપિયા ભરીને ભવિષ્યમાં ત્રણ લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો નીચે અમે તમને આ યોજના વિશે તમામ વિગતો આપી છે 
  • આ વળતર કઈ રીતે કેટલા સમય ગાળામાં મળે છે અને કેટલા ટકા વ્યાજ મળે છે તે તમામ અંગે માહિતી અમે તમને વિગતવાર આપી છે 
  • BOB Tiranga Plus FD Scheme 2024 હાલમાં જ શરૂ કરવામાં આવી છે આ સ્કીમ ના માધ્યમથી ભવિષ્યમાં આવનારા નાણાકીય જોખમોને ઓછા કરી શકો છો ચાલો તમને વધુ વિગતવાર માહિતી આપીએ 

બીઓબી તિરંગા પ્લસ એફ ડી યોજના માટે પાત્રતા અંગેની માહિતી  : BOB Tiranga Plus FD Scheme 2024

BOB Tiranga Plus FD Scheme 2024: આ યોજનાનો લાભ ઉઠાવ ખૂબ જ સરળ છે જો તમે bank of baroda ના જુના ગ્રાહક છો તો તમે સરળતાથી આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો તમારું બેંકમાં જૂનું ખાતું હોવું જોઈએ પરંતુ અરજી માટે કોઈ ખાસ પાત્રતા નક્કી કરવામાં નથી આવી જો તમારું ખાતું બેન્ક ઓફ બરોડામાં હશે તો તમે સરળતાથી આ યોજનાના માધ્યમથી ઓછા બજેટની બચત કરીને ત્રણ લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો કોઈપણ પ્રકારના ખાતા માટે પગાર ખાતું હોવું જોઈએ આ સિવાય વોર્ડ અને બાળકો હોવાથી અરજી કરી શકો છો આ સિવાય અન્ય બચત ખાતું હોય તો પણ તમે આ યોજના માટે પાત્ર માનવામાં આવો છો નીચે અરજી પ્રક્રિયા અને અરજી માટેની જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટની માહિતી આપી છે 

બીઓબી તિરંગા પ્લસ એફ ડી યોજનામાં અરજી કરવા અંગે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે આ યોજનામાં અરજી કરવા રસ ધરાવતા હોય તો ડોક્યુમેન્ટ ખૂબ જ સરળ છે સરનામાના પુરાવો તેમજ ઈલેક્ટ્રીક બિલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ ટેલીફોન બિલ હોવા જોઈએ આ સિવાય અન્ય દસ્તાવેજો પણ ચાલે જેમકે ડ્રાઇવિંગ લાઇસન્સ પરમેટની ઝેરોક્ષ પાનકાર્ડ આધારકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ અરજી પ્રક્રિયા દરમિયાન જરૂર પડશે નીચે અરજી કરવાની વિગતો આપી છે 

બીઓબી તિરંગા પ્લસ એફડી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા  : BOB Tiranga Plus FD Scheme 2024

આ યોજના માટે અરજી કરવા ઈચ્છતા તમામ ઉમેદવાર હોય સૌથી પહેલા તમારે બેંક શાખાની મુલાકાત લેવી જોશે બેંક પરથી તમને આ યોજના અંગેનું અરજી પત્ર મળશે અરજીપત્રમાં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચી ભરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ કરી જરૂરી આધાર પુરાવા રજૂ કરી બેંકમાં જમા કરવાના રહેશે ત્યારબાદ બેંક દ્વારા પણ તમને આ યોજના વિશે મહત્વપૂર્ણ માહિતી આપી દેશે 399 બચત કરીને કેટલા સમયમાં તમને ત્રણ લાખ રૂપિયા જેવું વળતર મળશે સમયગાળા તેમજ અન્ય વિગતો સરળતાથી આપી દે છે

Leave a comment