Divyang Bus Pass Yojana gujarat :દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના

દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા વિકલાંગ વ્યક્તિઓને મફત મુસાફરી કરવા માટે પાછા આપવામાં આવશે જે વ્યક્તિ વિકલાંગ બાળકોની તબિયત સારવાર સામાજિક કાર્ય અને છે અસ્થિર મગજના હશે તે લોકોને બસ મુસાફરી ખર્ચમાં રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટું નિર્ણય લેવામાં આવ્યો છે

બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના અપંગતાનો પુરાવો:

  • માન્ય વિકલાંગ ઓળખ કાર્ડ (40% અથવા તેથી વધુ શારીરિક વિકલાંગતા, 100% દૃષ્ટિની ક્ષતિ, 100% સાંભળવાની ક્ષતિ, 70% કે તેથી ઓછી
  • બુદ્ધિઆંક ધરાવતી માનસિક વિકલાંગ વ્યક્તિઓ માટે)
  • વિકલાંગતાની પ્રકૃતિ અને ટકાવારી દર્શાવતું તબીબી પ્રમાણપત્ર

એસ.ટી.માં મફત મુસાફરી માટે પાત્રતા: Divyang Bus Pass Yojana gujarat 

જે વ્યક્તિ બસ મુસાફરી માટે રાહત લેવા માંગે છે તે વ્યક્તિ માટે વિકલાંગતા 40% થી વધુ અપમકતા હોવી જોઈએ સો ટકા લેખે તેવા હોવા જોઈએ 100 ટકા સાંભળે તેવા હોવા જોઈએ અને 70% ઓછા બુદ્ધિ આંક ધરાવતા મંદબુદ્ધિના વ્યક્તિ હશે તે લોકોને આમ મુસાફરી પાસ યોજના લાગુ પડશે

ગુજરાત વિકલાંગ મુસાફરી બસ યોજના માટે ડોક્યુમેન્ટ Divyang Bus Pass Yojana gujarat 

  • જે વ્યક્તિ વિકલાંગ છે તેનું આધારકાર્ડ
  • તેનો ઓળખાણ કાર્ડ છે તે
  • વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે

વિકલાંગ મુસાફરી રાહત યોજના માટે આવક મર્યાદા Divyang Bus Pass Yojana gujarat 

વ્યક્તિ વિકલાંગ છે તેમના ઘરની આ વખતે લાગતી ઓછી હોવી જોઈએ અને તે પર સરકારી અને ગ્રાન્ટ સંસ્થામાં કર્મચારી માટે નક્કી કરવામાં આવ્યા છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ઉપરલી આવક મર્યાદા ધ્યાનમાં રાખવી પડશે

એસટી બસમાં મુસાફરી માટે અરજી ક્યા કરવી

તો તમે પણ વિકલાંગો અને બસમાં મુસાફરી કરવા ઇચ્છતા હોય તો તમારે એ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે અથવા તમારે આઈ યોજનાનો લાભ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એક ગ્રામ કેન્દ્ર મારફતે અરજી કરી શકો છો છે અરજી કરશો તે ઓનલાઈન અરજી તપાસ છે અને એ પછી છેલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાસે જશે

Leave a comment