GDS POST OFFICE VACANCY 2024:પોસ્ટ ઓફિસમાં 26086 ડાક સેવક અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતી, 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે

GDS POST OFFICE VACANCY 2024:પોસ્ટ ઓફિસમાં 26086 ડાક સેવક અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતી, 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે ભારતીય પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા માગતા યુવાનો માટે સારા સમાચાર છે કે જીડીએસ પોસ્ટ ઓફિસ માટે ભરતી આવી ગઈ છે જો તમે પણ નોકરી કરવા માગતા હો અને સારું પગાર મેળવવા માગતા હો તો જાણવા વિશે

જીડીએસ પોસ્ટ ઓફિસ ભરતી 2024 GDS POST OFFICE VACANCY 2024

ભારતીય પોસ્ટ ઓફિસમાં પંપ પર ભરતી કરવા માટે સરકાર દ્વારા યોગી નિર્ણય લેવામાં આવે છે કે ઘણા યુવાનો વિરોજગાર છે અને નોકરીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પોસ્ટ ઓફિસમાં પટાવાળા ની ભરતી જાહેર કરવામાં આવી છે જે ફોર્મ ભરવા ની સંપૂર્ણ માહિતી અમે નીચે વિગતવાર આપેલ છે

જીડીએસ પોસ્ટ ઓફિસ માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • ખુદનો ફોટો
  • ઓળખ પત્ર

GDS પોસ્ટ ઓફિસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત 

લાયકાતની વાત કરીએ તો કોઈ ઓફિસ માટે ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જો તમે પણ ધોરણ 10 પાસ કર્યું હોય તો અથવા ધોરણ 12 નું પાસ કર્યું હોય તો આ જીડીએસ ભરતીમાં ફોર્મ ભરી શકો છો

GDS પોસ્ટ ઓફિસ ભરતી 2024 અરજી ફી GDS POST OFFICE VACANCY 2024

પોસ્ટ ઓફિસમાં અરજી કરવા માગતા ઉમેદવારે સામાન્ય વર્ગ અને ઓબીસી અને ઈ ડબ્લ્યુ એસ વર્કના ઉમેદવાર માટે ₹100 ફોર્મ ભરવાની ફી છે અને તમામ વર્ગ માટે તમારે વધુ માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ લેવી જરૂરી છે

GDS પોસ્ટ ઓફિસ માટે અરજી ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌથી પહેલા ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ – https://indiapostgds પર જાઓ.
  • તેના પછી હોમપેજ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અપ્લાઈના વિકલ્પો પર ક્લિક કરો. તેના પછી એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • તેના પછી અરજી ફોર્મમાં પૂછ્યું છે કે સંપૂર્ણ માહિતી દાખલ કરવી પડશે.
  • તમામ મહત્વના દસ્તાવેજો સ્કેન કરવા અપલોડ કરવું પડશે.
  • તેના પછી ફોર્મ રજૂ કરવું પડશે.
  • આ પદ્ધતિથી આ ભરતીમાં ઓનલાઇન અરજીઓ ભરી શકાય છે.

Leave a comment