GSSSB ભરતી 2024: 500+ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2024 છે!

GSSSB ભરતી 2024: 500+ ખાલી જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2024 છે! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ખેતી, બાગાયત અને મુનિસિપલ કોર્પોરેશન સહિતના વિવિધ ખાતાઓમાં ટેકનિકલ સર્વિસ સહિત 502 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાઈ રહી છે.

GSSSB ભરતી 2024 જાહેર કરવામાં આવેલ મધ્યસ્થ અધિકારી માટે જગ્યા ભક્તિ કરવામાં આવેલ છે તો જે ઉમેદવાર અરજી કરવા માગતો હોય તે આ તારીખ સુધી અરજી કરી શકે છે અને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેના દ્વારા કેટલી ફી હશે અરજી કેવી રીતે કરવી છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ક્યારે ભરાવાના ચાલુ થશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે આ લેખ વાંચી અને માહિતી મેળવી શકો છો

GSSSB ભરતી 2024 મુખ્ય પદો GSSSB Recruitment 2024

  • ખેતી મદદનીશ (436 જગ્યાઓ)
  • બાગાયત મદદનીશ (52 જગ્યાઓ)
  • મેનેજર (ગેસ્ટ હાઉસ) (14 જગ્યાઓ)

અરજી કરવાની મહત્વની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 01 જુલાઈ 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20 જુલાઈ 2024

GSSSB ભરતી 2024 કેવી રીતે અરજી કરવી:

  • ઉમેદવારોએ GSSSB ના અધિકૃત OJAS પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લો અને “ઓનલાઈન એપ્લિકેશન” ટેબ પર ક્લિક કરો.
  • નોંધણી કરો અને જરૂરી માહિતી સાથે અરજી ફોર્મ ભરો.
  • તમે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો.
  • ફી ચૂકવો.

Leave a comment