નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 આવી રીતે કરો અરજી

Navsari Agricultural University Bharti 2024:નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 આવી રીતે કરો અરજી નમસ્કાર મિત્રો તમે પણ એગ્રીકલ્ચરમાં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી પરથી 2024 જાહેર કરવામાં આવી છે તેમાં તમને પણ અરજી કરી અને એગ્રીકલ્ચરમાં સારી એવી નોકરી કરી શકો છો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સીટી ભરતી વિશે જાણ માહિતી નવસારી એગ્રીકલ્ચર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ટેકનીકલ મદદનીશ માટે જગ્યા છે અને તેનો વોકીંગ ઈન્ટરવ્યુ દ્વારા નિમણ કરવામાં આવશે જેની માહિતી અમે સંપૂર્ણ સત્તાવાર વેબસાઈટ પર આપેલ છે અને વધુ માહિતી મેળવી નીચે આપેલ છે તો તમે પણ શૈક્ષણિક લાયકાત પણ મર્યાદા પસંદગી કેવી રીતે થશે જેને સંપૂર્ણ માહિતી આપેલ છે

ઈલેક્ટ્રીક વાહનો હવે થઈ ગયા સસ્તા મળશે ₹50,000 સરકાર દ્વારા નવી યોજના શરૂ કરવામાં આવી

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 Navsari Agricultural University Bharti 2024

સંસ્થા નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ( NAU )
પોસ્ટનું નામ ટેકનિકલ મદદનીશ
અરજી કરવાની રીત ઈન્ટરવ્યુ
ઇન્ટરવ્યુ તારીખ 26 મી જૂન 2024
સત્તાવાર વેબસાઇટ https://nau.in

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત:

  • બી.ટેક. કૃષિ ઇજનેરીમાં
  • GIS સોફ્ટવેર અને ટૂલ્સ અને રિમોટ સેન્સિંગ એપ્લિકેશન્સ સાથે કામ કરવાનો અનુભવ (પ્રાધાન્ય)
  • સ્થાનિક ભાષાનું જ્ઞાન

વોક-ઇન-ઇન્ટરવ્યુ :

ઘટના તારીખ
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ 26-06-2024

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 અરજી કેવી રીતે કરવી: Navsari Agricultural University Bharti 2024

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ 26 જૂન 2024 (સોમવાર) ના રોજ સવારે 9:00 વાગ્યે યુનિવર્સિટી ભવન, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, ગુજરાત ખાતે આવેલા સંશોધન નિયામક કચેરી ખાતે યોજાનારી વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજરી આપવાની રહેશે.

ભરતી વિષે જાણો 

Leave a comment