પશુપાલન ખાણદાણ યોજન ગાભણ પશુઓને મફત 250 કિલો દાણ આપવામાં આવશે

Pashupalan khandan sahay yojana 2024 list: આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. ખેતી અને પશુપાલન એક સિક્કાની બે બાજુ છે ગુજરાત સરકાર પણ ખેડૂત અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે કૃષિ સહાય, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut portal બનાવેલ છે આ

પોર્ટલ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024 થી 25 માં બાગાયતી યોજનાઓ, પશુપાલન યોજના 2023 થી 24 ઓનલાઇન મૂકવામાં આવેલ છે.
આ પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડીની યોજના, પશુપાલન યોજના, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન ની યોજનાઓ વગેરેની ઓનલાઈન અરજી કરી શકીએ છીએ આ આર્ટિકલ દ્વારા આપણે પશુપાલન વિભાગની પશુપાલક કોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણ દાણ સહાય વિશે માહિતી આપશુ પશુ ખાણદાણ સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

પશુ ખાણદાણ સહાય યોજના ikhedut portal કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવશું.

ગુજરાતમાં દિન પ્રતિદિન પશુપાલનનું વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે જેના માટે સરકાર શ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે પશુપાલકો પોતાની ગયો અને ભેસોને પૌષ્ટિક આહાર આપતા હોય છે આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુ દાન મેળવી શકે છે ગાભણ પશુઓને ખાણ દાળ મળી રહે તે માટે પશુ ખાણદાણ સહાય યોજના બહાર પાડેલી છે આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.

પશુ ખાણદાણ સહાય યોજના | Pashu Khandan Sahay યોજનાનો હેતુ

ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ નિર્ભય બને તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને મુખ્ય આહાર એવો પશુ દાણ ની ખરીદી પર સો ટકા સહાય આપવામાં આવશે એટલે કે ગાભણ પશુઓને મફત 250 કિલો ગ્રામ ખાનદાન સહાય આપવામાં આવશે.

આઈ ખેડૂત પશુપાલન યોજના 2024, પશુપાલન સહાય યોજના, 12 દુધાળા પશુ યોજના, પશુપાલન લોન અરજી 2024, 12 દુધાળા પશુ યોજના 2024, પશુપાલન લોન યોજના 2024 ગુજરાત, પશુપાલન યોજના ફોર્મ 2024, પશુપાલન યોજના ફોર્મ 2024,

પશુ ખાણદાણ સહાય યોજના ની પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પશુપાલકો હોવો જોઈએ.
  • પશુપાલક પાસે પોતાની ગાય ભેસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  • લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવું જોઈએ.
  • પશુપાલક ,sc st , OBC અને જાતિના લોકોને લાભ મળશે.
  • Ikhedut portal હેઠળ આ યોજના નો લાભ લેવા માટે અગાઉ ક્યારેય લાભ લેતા હોય તો તેની વિગતો દર્શાવવાની રહેશે.
  • Ikhedut portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વાર્ષિક પ્રતિ પશુપતિ પશુપાલક દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
  • રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાંડના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.

પશુપાલન ખાણદાણ સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ?

  • આઇ ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે.
  • આધાર કાર્ડ ની નકલ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ નંબર સાથે જોડાયેલ બેંક અકાઉન્ટ
  • કેટલા પશુઓ ધરાવો છો તેનો દાખલો
  • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે? તેની વિગત
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • મોબાઈલ નંબર

પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ મળવા પાત્ર લાભો

ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેમને ikhedut portal ની આ યોજનાનો લાભ મળશે આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ અલગ છે જ્ઞાતિઓ વાઈસ લાગુ પડતી સ્કીમોમાં મળવા પાત્ર વિગતો નીચે મુજબ છે.

  • પશુપાલક દીઠ 250 કિલો ગ્રામ પશુ ખાણદાણ સો ટકા લેખે સહાય આપવામાં આવે છે.
  • વાર્ષિક પ્રતિ પશુ બીટ પ્રતિ પશુપાલક દીઠ એક જ વખત સહાય મળવા પાત્ર રહેશ.

પશુ ખાણ દાણ સહાય યોજના કેવી રીતે અરજી કરવી?

પશુપાલનની યોજના નો પશુપાલકોને લાભ આપવામાં આવે છે પશુપાલકો ikhedut portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે . પશુપાલકો આ યોજનાની ઓનલાઈન અરજી ઘર બેઠા જાતે પણ કરી શકે છે પણ શું ખાણદાણ સહાય યોજના ની ઓનલાઇન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની વિગત નીચે મુજબ છે.

  • તમે google માં ikhedut portal ખોલો
  • ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું.
  • તેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર બે પર પશુપાલન યોજનાઓ ખોલવી.
  • પશુપાલન યોજના ખોલ્યા બાદ જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
  • જેમાં જ્ઞાતિ વાઇઝ પશુપાલકોના ગાભાણ પશુઓને ખાણદાણ સહાય યોજનાઓ બતાવશે.
  • જેમાં તમે જે જ્ઞાતિના હોય તે જ્ઞાતિ યોજનાઓની સામે અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપલીકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ લાભાર્થી એ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની ખાસ નોંધ લેવી.

ઓનલાઇન અરજી કર્યા બાદ શું કરવું?

  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવી શકે છે.
  • પશુપાલકોએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓને સહી સિક્કા કરાવવાના રહેશે.
  • છેલ્લે ikhedut portal પર માંગ્યા મુજબ દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
  • આમ સફળતાપૂર્વક ઓનલાઇન થયેલ ગળાશે.
  • પશુપાલક દ્વારા કરેલ ikhedut portal પર ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ જાતે પ્રિન્ટ કાઢી શકે છે
  • પશુપાલકોએ કાઢીને નજીકમાં દૂધ ઉત્પાદક સંબંધિત અધિકારી શ્રી પાસે સહી સિક્કા કરાવવાના રહેશે.

Leave a comment