પીએમ ગરીબ કલ્યાણ યોજના રાશનકાર્ડ થી હવે ગરીબ લોકોને ફ્રી અનાજ મળશે

PM Garib Kalyan Yojana gujarat 2024:નમસ્કાર મિત્રો આજે વાત કરીશું પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 વિશે 2024 ની આ યોજના નવી ચાલુ કરવામાં આવી છે આ યોજનામાં લોકોને પાંચ કિલો મફત રાશન આપવામાં આવશે અને અનાજ આપવામાં આવશે આ યોજના ની મદદ પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવી છે એટલે હવે ગરીબ લોકોને પણ સસ્તુઓના જ મળી રહે છે

સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ભરતી 2024 કેવી રીતે અરજી કરવી? જાણો અહીં થી

પીએમ ગરીબ કલ્યાણ યોજના PM Garib Kalyan Yojana gujarat 2024

પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં લાભ લેવા માત્ર તમામ ગરીબોને લાભ આપવામાં આવશે જે કરી પરિવારના લોકો છે જેમને ખાવા અને પીવામાં તકલીફ પડે છે અને ભૂખ્યા સૂઈ જાય છે એ લોકોને આ શાસનની દુકાન પરથી મફત રાસન આપવામાં આવશે

પીએમ ગરીબ કલ્યાણ યોજના દસ્તાવેજ PM Garib Kalyan Yojana Documents

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • પોતાનો ફોટો

પીએમ ગરીબ કલ્યાણ યોજના ના લાભ જાણો PM Garib Kalyan Yojana Benefits

તો તમે પણ ગરીબ છો અને ગરીબ પરિવારમાંથી આવો છો તો તમને ફ્રીમાં રાશન આપવામાં આવશે 80 કરોડ લોકોને પીએમ ગરીબ કલ્યાણ યોજના થી દરેકને ખાવાનું મળી રહેશે અને તમને ઘઉં ચોખા તેલ વગેરે ઘર ભથ્થું આપવામાં આવશે અને ડબલ રાશન આપવામાં આવશે જે બી.પી.એલ રેશનકાર્ડ ધારકો છે તેમને યોજના ખૂબ જ લાભદાયી છે ગરીબ પરિવારના લોકોને પાંચ કિલો અનાજ માં આપવામાં આવશે

પીએમ ગરીબ કલ્યાણ યોજના 2024 અરજી પ્રક્રિયા જાણો PM Garib Kalyan Yojana Online Apply

જો તમે પણ ગરીબ છો અને ગરીબ કલ્યાણ યોજનામાં લાભ લેવા માંગો છો તો તમારે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓફલાઈન અરજી કરી શકો છો તમારા ગામમાં કે શહેરમાં છે રાશનની દુકાન છે ત્યાં જઈ અને જે રાશન મેનેજર છે તેમને જય અને એક ફોર્મ ભરવાનું રહેશે ત્યાં ફોર્મ ભર્યું છે એટલે તે માહિતી આપશે અને તે તમારા મામલતદાર કચેરી જઈ અને પુરવઠા વિભાગમાં તમારે અરજી કરી ફોર્મ ભરવાનું અને પછી દિવસમાં તમારું રાશનકાર્ડ ચાલુ થઈ જશે એટલે તમને ફ્રી અનાજ મળવાનું પણ ચાલુ થઈ જશે

Leave a comment