PM Namo Saraswati Yojana: ગુજરાતની તમામ વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સ્કોલરશીપ,જાણો વધુ માહિતી

PM Namo Saraswati Yojana: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નમો સરસ્વતી યોજના માધ્યમથી ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિજ્ઞાન વિષય પસંદ કરે તો તેમણે 25,000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા એટલે કે સ્કોલરશીપ આપવામાં આવે છે આ યોજનાનો લાભ રાજ્યની દીકરીઓને શિક્ષિત અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન કરવા માટે આપવામાં આવેલ છે બારમાં અભ્યાસમાં કરતી તમામ વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળે છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન કરવા આત્માને પર બનાવવા અને વધુ શિક્ષિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આજના આર્ટીકલમાં મેં તમને નમો સરસ્વતી યોજના (PM Namo Saraswati Yojana) વિશે મહત્વની માહિતી આપીશું આ સિવાય આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા મહત્વના ડોક્યુમેન્ટ આ સિવાય વધુમાં આ યોજનાનો લાભ કોણ ઉઠાવી શકશે તેમજ આ યોજનાનો લાભ કોને મળશે આવી તમામ વિગતો તમને આર્ટીકલના માધ્યમથી પ્રોવાઈડ કરીશું આર્ટિકલને અંત સુધી વાંચ્યો જેથી તમને આ યોજના વિશે મહત્વની માહિતી સરળતાથી મળી જાય 

નમો સરસ્વતી યોજના શું છે : PM Namo Saraswati Yojana

આપ સૌને જણાવી દઈએ નમો સરસ્વતી યોજનાનો લાભ માત્ર મધ્યમ વર્ગ તેમજ ગરીબ પરિવારોની શિક્ષિત દીકરીઓને મળે છે જેથી તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં કોઈપણ રોકાવટ વગર પોતાનું શિક્ષણ પૂર્ણ કરી શકે અને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધી શકે રાજ્યની તમામ જાતિની ગરીબી રેખાને નીચે આવતા પરિવારની દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે આ યોજનાના માધ્યમથી તેમને સ્કોલરશીપ ની સહાયતા આપવામાં આવે છે ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000 રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે ત્યારબાદ ધોરણ 12 માં અભ્યાસ કરતી યુવતીને 15000ની સ્કોલરશીપ આપવામાં આવે છે આપ સૌને જણાવી દઈએ કુલ બે વર્ષ સુધી સ્કોલરશીપ આપવામાં આવે છે જેમાં 25000ની સ્કોલરશીપની નાણાકીય સહાયતા બે વર્ષ દરમિયાન આપવામાં આવે છે નીચે અમે તમને આ યોજના વિશે વધુ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો 

જાણો કોને મળશે નમો સરસ્વતી યોજનાનો લાભ : PM Namo Saraswati Yojana

  • આર્ટીકલ ની શરૂઆતમાં અમે તમને નમો સરસ્વતી યોજના વિશે મહત્વની માહિતી આપી હવે તમને જણાવી દે કે આ યોજનાનો લાભ કોને મળશે 
  • આપ સૌને વિસ્તારથી વિગતવાર માહિતી આપી હતો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી ગરીબ પરિવારની દીકરીઓને આ યોજનાનો લાભ મળશે 
  • જેવો વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી તમામ ગુજરાતની દીકરીઓને આ યોજનાનો લાભ મળશે આ સિવાય વિદ્યાર્થીની પાસે બેંક ખાતુ હોવું જોઈએ 
  • અરજદાર વિદ્યાર્થીની ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ 
  • આ સિવાય પરિવારની વાર્ષિક ઇન્કમ બે લાખથી ઉપર ન હોવી જોઈએ 

પીએમ નમો સરસ્વતી યોજનામાં અરજી કરવા માટે મહત્વના દસ્તાવેજ 

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • પાછલા વર્ષની માર્કશીટ
  • ઉંમરનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • શાળા પ્રવેશ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આવકનો દાખલો 
  • બેંક પાસબુક
  • મોબાઇલ નંબર
  • G-Mail આઈડી

નમો સરસ્વતી યોજના માટે અરજી પ્રક્રિયા : PM Namo Saraswati Yojana

જે પણ વિદ્યાર્થીની આ યોજનાનો લાભ ઉઠાવાર ઈચ્છે છે તેઓ ઓફલાઈન અરજી પણ કરી શકે છે ઓફલાઈન અરજી માટે જે પણ શાળામાં તેઓ અભ્યાસ કરે છે તેમના પ્રિન્સિપાલ પાસેથી આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકે છે ત્યારબાદ પ્રિન્સિપલ આ યોજના માટે વધુ સહાયતા કરશે અથવા ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તો ઓનલાઇન અરજી કરી શકો છો google પર પીએમ નમો સરસ્વતી યોજના ઓફિસર વેબસાઈટ સર્ચ કર્યા બાદ તમારી સામે ઓફિસિયલ વેબસાઈટ સરળતાથી મળી જશે જેમાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો વધુમાં જણાવ્યું હતું ઓફલાઈન અરજી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા લોકોએ પંચાયતની મુલાકાત લેવી પડતી હોય છે આ સિવાય તમારી સ્કૂલ પર થી તમને આ યોજના વિશે સરળતાથી માહિતી મળી જશે

Leave a comment