મોદી સરકાર આપે છે ફ્રી રાશન, મફત અનાજ મેળવવા માટે 30 જૂન સુધી તમારા રેશન કાર્ડમાં કરવું પડશે આ કામ 

ration card ekyc gujarat 2024:મોદી સરકાર આપે છે ફ્રી રાશન, મફત અનાજ મેળવવા માટે 30 જૂન સુધી તમારા રેશન કાર્ડમાં કરવું પડશે આ કામ  નમસ્કાર મિત્રો રેશનકાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કે મોદી સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને આખોદ રાશન આપવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. 30 જૂન, 2024 સુધીમાં eKYC કરાવનાર રેશનકાર્ડ ધારકોને જ રાશન મળશે.

ફક્ત Vi SIM ધરાવતા લોકોને 130 GB ફ્રી ઇન્ટરનેટ મળી રહ્યું છે, જલ્દી કરો.

જો તમારે પણ રેશનકાર્ડ છે અને તમે પણ રેશનકાર્ડ ફ્રી માં શાસનનો લાભ લઈ ગયા છો તો તમારે હવે કરવું પડશે આ કામ જો તમે રેશનકાર્ડમાં એ કહેવાય સી કરાવશો તો તમને ફ્રીમાં રાશન આપવામાં આવશે નહીંતર તમારું બંધ થઈ જશે

રેશનકાર્ડમાં કેવાયસી કેમ કરાવવું જરૂરી છે રેશનકાર્ડમાં ઘણા એવા લોકો છે કે જેના દ્વારા તેઓ મૂર્તિ પામ્યા હોય કે પછી બહારગામ રહેતા હોય તેવા લોકોને પણ રેશનકાર્ડનો લાભ મળી રહ્યો છે તે માટે તમારે એ કેવાયસી કરાવવું જરૂરી છે કારણ કે એક કેવાયસી કરાવેલ હશે તો જે રેશનકાર્ડ ધારક છે તેમજ લાભ આપવામાં આવશે અને બીજા લોકો ફ્રી માં લાભ રહી રહ્યા છે તેમને લાભ નહીં આપવામાં આવે

રેશનકાર્ડ ઈ-કેવાયસી કેવી રીતે કરવું? ration card ekyc gujarat 2024

રેશનકાર્ડ માટે એ કેવાયસી કરાવવું અને વ્યાજબી ભાવની દુકાને જવું પડશે તમારે રેશનકાર્ડ માં એ કહેવાય સિક્કા કરવા માટે જે તમે અત્યારે રેશન કાર્ડની દુકાનેથી રાશન મેળવો છો ત્યાં જ તમને એ કેવાય સ્વીકારી આપશે જો ત્યાં ન કરી આપે તો તમારે મામલતદાર કચેરી જઈ અને રેશનકાર્ડમાં એ કેવાયસી કરવાનું રહેશે

રેશનકાર્ડ eKYC કેવી રીતે કરાવવું? ration card ekyc gujarat 2024

  • તમારે નજીકની વાજબી ભાવની દુકાન પર જવું પડશે.
  • દુકાનદાર ઇ-પાસ મશીન દ્વારા eKYC કરશે.
  • આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે જ eKYC થશે.
  • OTP મેળવવા માટે તમારે મોબાઈલ નંબર ચાલુ રાખવો જરૂરી છે.
  • eKYC સફળ થયા પછી, તમને સંદેશ મળશે.

Leave a comment