SBI E-Mudra Loan Apply Online 2024: ધંધા રોજગાર માટે મિનિટોમાં મેળવો 5 લાખ સુધીની લોન, અહિયાં કરો અરજી

SBI E-Mudra Loan: બેંક દ્વારા ઘણી બધી સહાયતા નાગરિકો માટે આપવામાં આવતી હોય છે કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોના માધ્યમથી ધંધા તેમજ રોજગાર અને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે બેંક તરફથી નાણાકીય સહાયતા આપવામાં આવતી હોય છે ત્યારે એસબીઆઇ ઈ મુદ્રા લોનના માધ્યમથી 10,000 થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો જે પણ વ્યક્તિઓ પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તેઓ આ લોનના માધ્યમથી કરી શકે છે આજના આર્ટીકલમાં મેં તમને આ યોજના અંગે તમામ વિગતો અને માહિતી આપવા જઈ રહ્યા છે જો તમે પાંચ લાખ રૂપિયા સુધીની લોન લેવાય જતા હોય અને પોતાનો વ્યવસાય અથવા નાનો મોટો બિઝનેસ શરૂ કરવા ફાઈનાન્સ્યલી જરૂરિયાત હોય તો આર્ટીકલ તમારા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે

એસબીઆઇ ઈ મુદ્રા લોન અંગે મહત્વની માહિતી :SBI e-Mudra Loan

આજના સમયમાં પોતાનો વ્યવસાય શરૂ કરવો ખૂબ જ મુશ્કેલ છે જેથી કરીને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા નાણાકીય સહાયતા પૂરી પાડવા માટે લોન શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ એસબીઆઇ બેન્ક દ્વારા મુદ્રા લોનના માધ્યમથી તમે પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો અને દસ લાખ રૂપિયા સુધીની લોન પણ મેળવી શકો છો. પરંતુ SBI e-Mudra Loan માધ્યમથી તમને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો અને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી શકો છો આ યોજના માટે તેમજ આ લોન મેળવવા માટે પાત્રતા અંગેની અને અરજી પ્રક્રિયા અંગેની તમામ માહિતી તમે નીચે વાંચી શકો છો

SBI ઈ-મુદ્રા લોન માટે અરજી અંગે જરૂરી ડોક્યુમેન્ટ 

  • SBI e-Mudra Loan મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે અરજી દરમિયાન આ તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ સૌથી પહેલા પાનકાર્ડ આધારકાર્ડ અથવા કોઈપણ ઓળખનું આઈડી પ્રૂફ હોવું જોઈએ. 
  • વ્યવસાય અંગેના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કર્યો હોય તો તમારા વ્યવસાય અથવા બિઝનેસ અંગેના ડોક્યુમેન્ટ હોવા જોઈએ નાણાકીય ડોક્યુમેન્ટ જેમકે બેંક સ્ટેટમેન્ટ આવકવેરા રિટર્ન અને બેલેન્સશીટ જોવા નાણાકીય ડોક્યુમેન્ટ હોવા જોઈએ 
  • વધુમાં જોઈએ તો માલકીન નો પુરાવો એટલે કે કોઈપણ માલિકીનો પુરાવો રહેણાંકનું પુરાવો જેવા ડોક્યુમેન્ટ હોવા જોઈએ સીબીલ સ્કોર ની માહિતી તમારો સારો એવો સિબિલ સ્કોર હોવો જોઈએ અથવા ભૂતકાળમાં જે લોન લીધી છે તે લોન અંગેનો રેકોર્ડ સારો એવો હોવો જોઈએ

SBI e-Mudra Loan માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે google પર SBI e-Mudra Loan સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે ઓફિસિયલ https://emudra.bank.sbi:8044/emudra વેબસાઇટ ખુલી જશે તેમાં Loans વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે એ મુદ્રા લોન જોવા મળશે તેના પર Apply Now બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે નવું પેજ ખુલી જશે જેમાં અરજી ફોર્મમાં જે પણ વિગતો આપી છે તેને ધ્યાનથી વાંચીને ભરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ  સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સરળ પ્રક્રિયાથી તમે અરજી કરી શકો છો.

Leave a comment