GSEB Board Class 10th Result 2024: ધોરણ 10 રિઝલ્ટ તારીખ થઇ જાહેર, આ રીતે જોવો રિઝલ્ટ

GSEB Board Class 10th Result 2024

હાલમાં ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ રીઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હજુ સુધી બોર્ડ દ્વારા રિઝલ્ટને કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એપ્રિલ મહિનાના અંત સુધીમાં અને મે મહિનાના શરૂઆતમાં રીઝલ્ટ જાહેર થઈ શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ … Read more