Aadhaar Card Free Update : પાંચ મિનિટમાં મફતમાં આધાર કાર્ડ અપડેટ કરો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા અને માહિતી

Aadhaar Card Free Update: ભારતના તમામ નાગરિકો માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે તો તમારી પાસે આધાર કાર્ડ છે અને હજુ સુધી તમે તેમને અપડેટ નથી કર્યું તો આજના આર્ટીકલ માં મેં તમને ઓનલાઈન અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવીશું આ સિવાય હવે તમામ નાગરિકો 14 જૂન 2024 સુધીમાં આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરી શકશે.ભારતના નાગરિકો માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે જો તમે હજુ સુધી આધાર કાર્ડ અપડેટ ન કરી હોય તો અપડેટ કરો ખૂબ જ જરૂરી છે કારણ કે તમારો આધાર કાર્ડ અપડેટ નહીં હોય તો સરકારી યોજના તેમજ તેમ ક્ષેત્રનું કામકાજ અન્ય સરકારી કામકાજ દરમિયાન આધાર કાર્ડનો ઉપયોગ તેમજ અન્ય સરકારી કામકાજ માટે રુકાવટ આવી શકે છે

ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા અંગે માહિતી  : Aadhaar Card Free Update

તારીખ 14 જુન 2024 સુધીમાં સંપૂર્ણપણે આધારકાર્ડને મફતમાં અપડેટ કરાવી શકાય છે ત્યારબાદ જો તમે કોઈપણ સરકારી કચેરીમાં કે આધાર કાર્ડની શાખામાં આધાર કાર્ડ અપડેટ કરાવશો તો તમારે થોડા ઘણા પૈસા ચૂકવવા પડશે આ સિવાય ઘણીવાર સરકારી કચેરીના ધક્કા પણ ખાવા પડે તેવી શક્યતાઓ ઊભી થશે પરંતુ તમે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરી શકો છો નીચે અમે તમને આધાર કાર્ડ અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને માહિતી આપી છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે શું જોઈએ?

શા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે ? Aadhaar Card Free Update

  • આધાર કાર્ડ અપડેટ કરવા ખૂબ જ જરૂરી છે કારણ કે સરકારે આધાર કાર્ડ ની માહિતીને બાયોમેટ્રિક માહિતી અને વસ્તી વિશે એક માહિતી સહિત બે શ્રેણીમાં વિભાજિત કરવામાં આવી છે 
  • જેથી આધારકાર્ડને અપડેટ કેન્દ્ર પર વસ્તી વિષય અને બાયોમેટ્રિક બંને માહિતી અપડેટ કરી શકાય છે જો તમે માહિતી તેમજ અન્ય ડોક્યુમેન્ટ દ્વારા આધાર કાર્ડની અપડેટ નહીં કરાવો તો તમને સરકારી સહાયતા તેમજ લોન જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ ઘણીવાર અપડેટ કરવું ખૂબ જ જરૂરી હોય છે.
  • આ સિવાય આધાર કાર્ડ અપડેટ ન હોવાથી આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર ઓટીપી નથી આવતો આ સિવાય ઘણી બધી કેવાયસી માં પ્રોબ્લેમ અને સમસ્યા થઈ શકે છે 
  • જેથી વહેલી તકે આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે નીચે આધાર કાર્ડ અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો 

આધાર કાર્ડ અપડેટ કરવા માટે શું જોઈએ? : Aadhaar Card Free Update

  • મોબાઈલ નો ઉપયોગ કરીને પણ તમે આધાર કાર્ડ અને અપડેટ કરી શકો છો અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in  પર જવાનું રહેશે 
  • તમને ડેસબોર્ડ પર આધાર અપડેટ વિભાગ હેઠળ અપડેટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ઓટીપી લિંક સાથે લોગીન પર ક્લિક કરવાનું રહેશે 
  • તમારે આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારા મોબાઇલ પર ઓટીપી પ્રાપ્ત થશે તે ઓટીપી ને તમારે આધાર કાર્ડ સાથે લીંક અથવા દાખલ કરવાનો રહેશે 
  • ઓટીપી દાખલ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ઘરે બેઠા સંપૂર્ણ પ્રક્રિયા તમે પૂર્ણ કરી શકો છો આધાર કાર્ડ અને ઘરે બેઠા અપડેટ કરી શકાય છે 
આધારકાર્ડ માં મોબાઈલ નંબર એડ કરવા માટે શું કરવું? આધાર કાર્ડ માં નામ સુધારવા માટે શું કરવું? ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને આધાર કાર્ડ ની અપડેટ કરાવી શકાય છે ઓનલાઇન ઘરે બેઠા મોબાઈલ અથવા લેપટોપના માધ્યમથી ઓફિસે વેબસાઈટ પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો

Leave a comment