મોબાઈલ ફોન થી ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ જાણો આખી પ્રક્રિયા

મોબાઈલ ફોન થી ઘરે બેઠા બનાવી શકાય છે આયુષ્માન કાર્ડ જાણો આખી પ્રક્રિયા નમસ્કાર મિત્રો આજના આર્ટિકલ દ્વારા અમે તમને ઓનલાઈન મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું તે જણાવીશું જેમાં અમે તમને આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રક્રિયા તેના માટે કયા કયા દસ્તાવેજો ની જરૂર પડે વગેરે જેવી માહિતી તમને આજના આ આર્ટીકલ દ્વારા આપીશું તો આર્ટિકલ અંત સુધી વાંચવા માટે વિનંતી

તમે કોઈપણ હોસ્પિટલમાં જઈને આયુષ્માન કાર્ડ નો લાભ લઈ શકો છો આયુષ્માન કાર્ડ યોજના લાવવા પાછળનું સરકારનું મુખ્ય હેતુ જનતાની સેવા કરવાનું છે જો તમે બીમાર પડો છો અને તમારી જોડે આયુષ્માન કાર્ડ છે તો તમે કોઈપણ હોસ્પિટલમાં 10 લાખ સુધી મફત સારવાર કરાવી શકો છો અને દર વર્ષે આયુષ્માન કાર્ડ અપડેટ પણ કરાવી શકો છો

જો તમે કોઈપણ સમસ્યાનો સામનો કર્યા વિના ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવવા માંગતા હોય તો તમારે નીચે ના લેખનમાં આપેલી માહિતીને સ્ટેપ બાય સ્ટેપ અનુસરવી અમે તમને અમારા નીચેના લેખમાં આયુષ્માન કાર્ડ બનાવવાની સૌથી સરળ રીત જણાવી છે તમને આયુષ્માન કાર્ડ બનાવવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેથી આર્ટિકલ છેલ્લે સુધી વાંચો અને તમારા પરિવાર સાથે શેર કરો

આયુષ્માન કાર્ડ ના ફાયદા Aayushman Card Online Apply

આયુષ્માન કાર્ડ બનાવવાના ઘણા બધા ફાયદા છે હું તમને અહીં આયુષ્માન કાર્ડના મુખ્ય ફાયદા વિશે વાત કરીશ આયુષ્માન કાર્ડ યોજના હેઠળ સરકાર ભારતના બધા જ રાજ્યોમાં મફત સારવાર પહોંચાડવા માંગે છે જો તમે બીમાર પડો છો તો તમને દસ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે 10 લાખ સુધીની તમને એક વાર મફતારવા લઈ શકો છો પછી તમારું આયુષ્માન કાર્ડ અપડેટ કરી શકો છો હાલ ભારતમાં 50 કરોડથી વધારે લોકો આયુષ્માન કાર્ડનો લાભ લઈ રહ્યા છે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના લાભ આપવામાં આવે છે

મોબાઈલથી આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? Aayushman Card Online Apply

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જાહેર આરોગ્ય યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળે તે માટે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ ફોનથી આઇસમેન કાર્ડ બનાવી શકો છો અને આયુષ્માન કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે

આયુષ્માન કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ Aayushman Card Online Apply

  • મોબાઈલ નંબર
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Aayushman Card Online Apply

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું એ બધા પ્રશ્નો હશે પણ અમે તમને જણાવી આપીશું કે મોબાઈલ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આયુષ્માન કાર્ડ બનાવવા માટે કેટલા દિવસ થશે તેની સંપૂર્ણ માહિતી આજે તમને આ લેખ દ્વારા અમે તમને જણાવી દઇશું

  • આયુષ્માન ભારત યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
  • ત્યાર પછી લાભાર્થી વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યાર પછી મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી દ્વારા ચકાસણી કરો
  • ત્યાર પછી રેશનકાર્ડ દ્વારા રજીસ્ટર કરો વિક્લ્પ પર ક્લિક કરો
  • ત્યાર પછી રેશનકાર્ડ નો નંબર અને રાજ્ય પસંદ કરો
  • શોધો બટન પર ક્લિક કરો
  • પરિવારના સભ્યોની વિગતો દાખલ કરો
  • ત્યાર પછી આગળના બટન પર ક્લિક કરો
  • આધાર કાર્ડ નો નંબર અને ઓટીપી દાખલ કરો
  • ત્યાર પછી કેવાયસી ચકાસણી બટન પર ક્લિક કરો
  • ત્યાર પછી ફોટો કેપ્ચર કરો અને આગળ બટન પર ક્લિક કરો
  • બધી વિગતો ચકાસો અને ઓકે બટન પર ક્લિક કરો
  • આ રીતે તમારું આયુષ્માન કાર્ડ બનાવી શકાય છે
  • તમે જન સેવા કેન્દ્ર અથવા pmjay કાર્યાલયની મુલાકાત લઈને પણ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો
  • આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે pmjay એપ્લિકેશનનો ઉપયોગ કરો

આયુષ્માન કાર્ડ યોજના વિશે વધુ માહિતી માટે 14,55 ટોલ ફ્રી નંબર પર કોલ કરો

હું આશા રાખું છું કે મારો આર્ટીકલ તમને ગમ્યો હશે આવી જ રીતે યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.

Leave a comment