Ganpat university recruitment 2024:ગણપત યુનિવર્સિટી ભરતી અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Ganpat university recruitment 2024:ગણપત યુનિવર્સિટી, મહેસાણા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતીનું જાહેરાત બહાર પાડવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં ડેપ્યુટી વાઈસ ચાન્સેલરથી લઈને ટ્યુટર સુધીની અનેક પદો માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

ગણપતિ યુનિવર્સિટી ભરતી 2024 દ્વારા આજુબાજુમાં રહેતા વિસ્તારો છે અને તે નોકરી ની શોધમાં હોય તો તેમના માટે સારા સમાચાર છે કે ગણપતિ યુનિવર્સિટી પતિ જાહેર કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી જાણવા માહિતી

ગણપત યુનિવર્સિટી ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થા ગણપત યુનિવર્સિટી
પોસ્ટ વિવિધ
જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ નથી
ભરતી જાહેર થયાની તારીખ 19 જૂન 2024
અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડ્યાના 10 દિવસની અંદર
ક્યાં અરજી કરવી www.guni.ac.in
તમામ પોસ્ટની વિગતો જાણવા https://www.ganpatuniversity.ac.in/career/recruitment

ગણપત યુનિવર્સિટી ભરતી 2024 માટે આપો જાણી લો કે આ ભરતીમાં કેટલી હશે અરજી કેવી રીતે કરવી કઈ તારીખ છેલ્લી તારીખ જે સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે

ગણપત યુનિવર્સિટી ભરતી પોસ્ટ Ganpat university recruitment 2024

  • ડેપ્યુટી પ્રો. વાઈસ ચાન્સેલર
  • એક્ઝિક્યુટીવ ડીન
  • ડીન
  • પ્રિન્સિપાલ
  • પ્રોફેસર
  • ટ્યુટર

ગણપતિ યુનિવર્સિટી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત Ganpat university recruitment 2024

ગણપતિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં જે ઉમેદવાર શૈક્ષણિક લાયકાતની રાહ જોવી લાવ્યા હોય તેમના માટે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત આપવામાં આવેલ છે જે તમારે ગણપતિ યુનિવર્સિટી ની વેબસાઈટ પર જઈ અને માહિતી જોઈ લેવી

ગણપત યુનિવર્સિટી ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે: Ganpat university recruitment 2024

  • એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી
  • મરીન સ્ટડીઝ
  • મેનેજમેન્ટ સ્ટડીઝ
  • કમ્પ્યુટર એપ્લિકેશન
  • આર્કિટેક્ચર અને ડિઝાઇન
  • સોશિયલ સાયન્સ અને હ્યુમાનિટીઝ
  • ફાર્માસી
  • નર્સિંગ
  • ફિઝિયોથેરાપી
  • સાયન્સ
  • એગ્રિકલ્ચ
  • કૌશલ્ય વિકાસ

ગણપતિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કેવી રીતે કરવી

ગણપતિ યુનિવર્સિટી માટે ભરતી અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ગણપતિ યુનિવર્સિટી ની વેબસાઈટ પર જવાનો રહેશે ત્યાં જઈ અને કેરિયર લખેલ હશે ત્યાં ક્લિક કરવાનું અને પછી અલગ અલગ ભરતી માટે અલગ અલગ જગ્યા પોસ્ટ આવશે તેના પર તમારે જે અરજી કરવાની હોય તેના પર ક્લિક કરશો એટલે ફોર્મ ભૂલી જશે તે સંપૂર્ણ ભરી માહિતી આપવાની રહેશે ત્યાર પછી ફોર્મ ભરાઈ જશે અને તમારે તે ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે

Leave a comment