GSFC Recruitment 2024:યુનિવર્સિટીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSFC Recruitment 2024:GSFC યુનિવર્સિટી ભરતી જાહેર ,સરકારી લેવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) દ્વારા સ્થાપિત GSFC યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ટીચિંગ અને નોન-ટીચિંગ પદો માટે ભરતીનું જાહેરાત કરવામાં આવ્યું છે. આ એવા ઉમેદવારો માટે સુવર્ણ તક છે જેઓ યુનિવર્સિટીમાં કારકિર્દી બનાવવા માંગે છે.

નમસ્કાર મિત્રો વડોદરા દ્વારા એક એક નોકરી ની જાહેરાત કરવામાં આવી છે જીએસએફસી યુનિવર્સિટી વડોદરા દ્વારા શિક્ષક સ્ટાફ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે તો જે પણ ઉમેદવાર મિત્રો નોકરી કરવા માગતા હોય તે અરજી કરી શકે છે

GSFC યુનિવર્સિટી ભરતી માટેની મહત્વની માહિતી

સંસ્થા GSFC યુનિવર્સિટી, વડોદરા
પોસ્ટ પ્રોફેસરથી લઈને વોર્ડન સુધી વિવિધ
ખાલી જગ્યા નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી
અરજી કરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2024
સંપર્ક hr@gsfcuniversity.ac.in
વેબસાઈટ https://www.gsfcuniversity.ac.in/career

GSFC યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટ:

  • પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ટીચિંગ આસિસ્ટન્ટ
  • ડેપ્યુટી રજીસ્ટ્રાર
  • લેબોરેટરી ઇન્સ્ટ્રક્ટર
  • સિસ્ટમ ડેવલપર
  • ડીબીએ મેનેજર/ સિનિયર મેનેજર
  • આઈટી મેનેજર/ સિનિયર મેનેજર
  • ગાયત્રી ઓફિસર
  • પ્રોક્યુરમેન્ટ એન્ડ સ્ટોર મેનેજરવોર્ડન (ગર્લ્સ/બોય્ઝ હોસ્ટેલ)
  • એડમિન આસિસ્ટન્ટ
  • સ્ટોર એડમિન આસિસ્ટન્ટ
  • લાઈબ્રેરિયન
  • સિસ્ટમ એનાલિસ્ટ
  • સોફ્ટવેર ડેવલપર

જીએસએફસી યુનિવર્સિટી ભરતી શૈક્ષણિક લાયકાત

વડોદરા યુનિવર્સિટીમાં જાહેર કરવામાં આવેલ ભરતીમાં લાયકાત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવેલ છે તો ઉમેદવારો શૈક્ષણિક લાયકાત જાણી અને અલગ અલગ પોસ્ટમાં ફોર્મ ભરી શકે છે જેની માહિતી અમે નીચે આપેલ છે જેના દ્વારા તમે શૈક્ષણિક લાયકાત જાણી શકો છો

GSFC યુનિવર્સિટી ભરતી અરજી કેવી રીતે કરવી 

જીએસએફસી યુનિવર્સિટી ભરતી માટે વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત શું હશે ઉંમર મર્યાદા કઈ પગાર ધોરણ કેટલું હશે અરજી કેવી રીતે કરવી જે તમામ માહિતી અમે આ પોસ્ટમાં આપેલ છે તો તમે આ પોસ્ટ પૂરી વાંચો અને માહિતી મેળવો

વધુ માહિતી અને ઑનલાઇન અરજી માટે:

GSFC યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.gsfcuniversity.ac.in/
નોટિફિકેશન ડાઉનલોડ કરો: https://www.gsfcuniversity.ac.in/career

Leave a comment