આઇ ખેડૂત પોર્ટલ 2024 રજીસ્ટ્રેશન કેમ કરવું જાણો અને મળશે 60 યોજનામાં 50% સહાય

Ikhedut portal 2024 yojana list નમસ્કાર મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂત પોર્ટલ 2024 ચાલુ કરવામાં આવી છે જેમાં અલગ અલગ યોજનાઓ છે જેમાં ગુજરાતના તમામ ખેડૂતોને યોજનાનો લાભ ૫૦ ટકા ની સહાય મળશે જો તમે પણ આ 50% ની સાલ લેવા માગતા હોય તો આઇ ખેડૂત પોર્ટલ તરત જ મુલાકાત લો આઇ ખેડૂત પોર્ટલ 2024 રજીસ્ટ્રેશન કેમ કરવું જાણો અને મળશે 60 યોજનામાં 50% સહાય

તમને એક પ્રશ્ન હશે કે આઇ ખેડૂત પોર્ટલ કેવી રીતે ચાલુ કરો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું આઇ ખેડૂત પોર્ટલ અરજી કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ જોઈએ આ તમામ માહિતી અમે સ્ટેપ બાય સ્ટેપ તમને આ લેખમાં આપેલ છે તો તમે સંપૂર્ણ રીતે વાંચશો એટલે તમને ખબર પડી જશે

સરકાર વિદ્યાર્થીઓને રૂ. 75,000 થી રૂ. 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપી રહી છે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 ikhedut portal 2024 

યોજના નું નામ ikhedut Portal 2024 યોજનાઓ લિસ્ટ
સહાય યોજના પ્રમાણે સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ખેડૂતો ને કૃષિ ક્ષેત્રે વિકાસ માટે
લાભાર્થી ગુજરાત રાજ્ય નાં ખેડૂતો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ 2024

આઇ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે પાત્રતા જાણો Ikhedut portal 2024 yojana list

તમે પણ ખેડૂત છો ને ખેડૂત યોજના માટે લાભ લેવા માગું છું તો તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ તમારે ખેડૂત પોર્ટલ પરથી એક ફોર્મ ભરવાનું રહેશે જે અરજી કરવા માંગે છે તેને જમીન હોવી જોઈએ તેને બેન્ક ખાતું હોવું જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ આ તમામ હશે તો ખેડૂતને આઈ પોર્ટલ પર અરજી કરવા મળશે આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024

આઇ ખેડૂત પોર્ટલ 2024 પશુપાલન યોજના Ikhedut portal 2024 yojana list

ગાય ખરીદી માટે લોન સહાય યોજના:

હેતુ: ગાય ખરીદવા માટે પશુપાલકોને સબસિડીયુક્ત વ્યાજ દરે લોન
લાભ:પશુપાલનનો અનુભવ હોવો જરૂરી છે.

2. અકસ્માત પશુ સહાય યોજના:

હેતુ: અકસ્માતમાં મૃત્યુ પામેલા પશુઓના માલિકોને આર્થિક સહાય પૂરી પાડવી.
લાભ:પશુનું વીમા કવર હોવું જરૂરી છે.

3. દુધાળા પશુ ધિરાણ સહાય યોજના:

હેતુ: દુધાળા પશુઓ ખરીદવા માટે પશુપાલકોને સબસિડીયુક્ત વ્યાજ દરે લોન
લાભ:પશુપાલનનો અનુભવ હોવો જરૂરી છે.

4. બકરી એકમ સહાય યોજના:

હેતુ: બકરી ઉછેરને પ્રોત્સાહન આપવું અને ગ્રામીણ જીવનનિર્વાહ સુધારવો.
લાભ:બકરી શેડ બાંધવા માટે સહાય.બકરીઓ ખરીદવા માટે સહાય.

5. દેશી ગાય સહાય યોજના:

હેતુ: દેશી ગાયોની સંખ્યામાં વધારો કરવો અને તેમનું સંરક્ષણ કરવું.
લાભ:દેશી ગાયો ખરીદવા માટે સહાય.દેશી ગાયો ઉછેરવા માટે સહાય.

આઇ ખેડૂત પોર્ટલ અરજી કરવા ડોક્યુમેન્ટ Ikhedut portal 2024 yojana list

  • ઓળખ પુરાવો: આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ
  • સરનામું પુરાવો: વીજળી બિલ, પાણીનો બિલ, મકાનવેરાની રસીદ
  • જમીન માલિકી પુરાવો: 7/12, 8/12, ખેડૂત પાસબુક
  • બેંક ખાતાની વિગતો: બેંક પાસબુક
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય): SC, ST, OBC

ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

સૌપ્રથમ તો તમારે સરકારી વેબસાઈટ ગુજરાત હોટલ પર જવાનો રહેશે ત્યાં જઈ અને તમને અલગ અલગ પેજ મળશે યોજના તેના પર ક્લિક કરવાનું ખેતીવાડી પશુપાલન બાગાયતી પાલન તમારી જેના પર એટલે કે તમારી જે યોજનાનો લાભ લેવો છે તેના પર ક્લિક કરવાનું રહેશે લિસ્ટ માં આવ્યા પછી તમે ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજના બાગાયતી યોજનાઓ જોવા મળશે તેની અંદર 33 જેવી યોજનાઓ હશે તમારે જે યોજના નો લાભ લેવો હોય તેના પર ક્લિક કરી અને તમે યોજનાનો લાભ મેળવી શકો છો

Leave a comment