IPPB Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 54+ પદો પર સીધી ભરતી વાર્ષિક પગાર 25 લાખથી પણ વધુ અહીંયા છે સંપૂર્ણ માહિતી

IPPB Recruitment 2024: સરકારી નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે હવે સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં 54 જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આજના આર્ટીકલમાં અમે તમને આ ભરતી અંગે તમામ માહિતી આપીશું જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આ સિવાય આ ભરતી અંગેની તમામ વિગતો જણાવીશું આર્ટીકલ ને અંત સુધી વાંચ્યું જેથી તમે આ ભારતીય દ્વારા સારી એવી નોકરી મેળવવા માટે અરજી પ્રક્રિયાને વિસ્તારથી જાણી શકો 

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતીના પદો અંગેની મહત્વની માહિતી :  India Post Payments Bank Recruitment 2024

  1. તમામ ઉમેદવારોને જણાવી દઈએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં કોલ 54 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેમાં એક્ઝિક્યુટિવ પદો પર તેમજ એજ્યુકેટીવ કન્સલ્ટન્સ એજ્યુકેટીવ સલાહકાર જેવા પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે 
  2. જે પણ ઉમેદવાર આ ભરતીમાં લાયકાત ધરાવે છે તેઓ ઓનલાઇન અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે અમે તમને અરજી પ્રક્રિયા પણ આપી છે કોન્ટ્રાક્ટના સમયગાળાની વાત કરીએ તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની જાહેરાતમાં આપેલી માહિતી મુજબ બે વર્ષ માટે કોન્ટ્રાક્ટ વધારવાની શક્યતાઓ છે
  3. હાલમાં પસંદ કરારનો ત્રણ વર્ષનો સમયગાળો હશે તે પણ ઉમેદવાર પસંદગી પામશે તેમને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ સાથે નોકરી આપવામાં આવશે ત્યારબાદ સમયગાળાને વધારી આપવામાં આવશે નીચે સંપૂર્ણ માહિતી છે જેને ધ્યાનથી વાંચજો 

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં શૈક્ષણિક લાયકાત ઉમ્ર મર્યાદા અને પગાર ધોરણની વિગતો 

સૌથી પહેલા મિત્રો ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો અરજદારોની ઓછામાં ઓછી 22 વર્ષથી લઈને 45 વર્ષની વચ્ચે ઉમ્ર હોવી જોઈએ. હવે આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અરજદારનું શૈક્ષણિક બીટેક હોવા જોઈએ આ સિવાય કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમજ MCA ત્રણ વર્ષ અથવા BCA/B.Sc. કોમ્પ્યુટર સાયન્સ જેવો અભ્યાસ કરેલો હોવો જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો વાર્ષિક ₹10,00,000 ની આસપાસ ચૂકવવામાં આવશે જે પણ ઉમેદવાર આ ભરતી માટે સિલેક્ટ થાય છે તેમના માટે સારી એવી અપર્ચ્યુનિટી છે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક માં અરજી માટેની ફી : IPPB Recruitment 2024

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં અરજી માટેની ફી ની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવાર હોય રૂપિયા 750 ચૂકવવાના રહેશે ત્યારબાદ એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે માત્ર 150 રૂપિયા અરજી ફીસ રાખવામાં આવી છે ઓનલાઇન અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો નીચે અમે તમને અરજી પ્રક્રિયા વિશે વધુ માહિતી આપી છે 

આ રીતે ઘરે બેઠા કરો અરજી જાણું સંપૂર્ણ પ્રક્રિયા :  IPPB Recruitment 2024

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસીયલ વેબસાઈટ https://www.ippbonline.com/ પર તમને કરિયરનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમને લેટેસ્ટ નોકરીની વેકેન્સી જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી દાખલ કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ત્યારબાદ સબીન બટન પર ક્લિક કરી શકો છો આ સિવાય ફીની ચૂકવણી પણ તમે કરી શકો છો ઓનલાઇન પેમેન્ટ નો વિકલ્પ સિલેક્ટ કરી પેમેન્ટ કરી શકો છો આ સિવાય તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર નોકરી અંગેની તમામ વિગતો સરળતાથી મળી જશે

Leave a comment