Namo Shri Yojana 2024 : ગર્ભવતી મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય અહીંયા કરો અરજી

Namo Shri Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તેમાંની એક યોજના નમોશ્રી યોજના જેવો નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું સૌથી મોટું બજેટ બે ફેબ્રુઆરીના દિવસે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો તેમના સંદર્ભમાં સગર્ભા બહેનો તેમજ માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે નમોશ્રી યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત લાભાર્થી સગર્ભા બહેનો 12000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે આજના આર્ટીકલમાં મેં તમને આ યોજના વિશે સમગ્ર માહિતી આપીશું

નમો શ્રી યોજના વિશે મહત્વની માહિતી : Namo Shri Yojana 2024

  • સૌથી પહેલા તમને આ યોજનાના લાભ વિશે જણાવીએ તો ગુજરાત રાજ્યની તમામ ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાયતા પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે
  • આ યોજના હેઠળ લાભાર્થીને 12 હજાર રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવે છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ગર્ભવતી બહેનો તેમજ માતાઓને હપ્તામાં 5000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે
  • આ જ રીતે નમોશ્રી યોજના ના માધ્યમથી પણ 12000 રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવે છે સાથોસાથ ગર્ભવતી બહેનોને ડીલેવરી સમયે થતા મૃત્યુદરના પણ ચોક્કસપણે ઘટાડો જોવા મળશે 
  • આ યોજના માધ્યમથી શિશુઓને પૂરતું પોષણ મળે તે માટે તેમને નાણાકીય સહાયતા આપવામાં  આવે છે 

જાણો આ યોજનાનો લાભ કોને મળે છે : Namo Shri Yojana 2024

આ યોજના દ્વારા ગર્ભવતી બહેનો તેમજ માતાઓને લાભ આપવામાં આવે છે ગુજરાતમાં રહેતી તમામ મહિલાઓને ખાસ કરીને આ યોજના માત્ર ગર્ભવતી બહેનો માટે શરૂ કરવામાં આવી છે એસી એસટી તેમજ અન્ય જન આરોગ્ય યોજના હેઠળ આવતા તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ સિવાય અન્ય જાહેર ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં કરવામાં આવશે આ યોજના હેઠળ તમામ ગર્ભવતી મહિલાઓને યોજનાનો લાભ મળશે તેમ જ આર્થિક નાણાકીય સહાયતા આપવામાં આવશે 

નમો શ્રી યોજના માટે અરજી કરવાના મહત્વના ડોક્યુમેન્ટ : Namo Shri Yojana 2024

જે પણ લાભાર્થી આ યોજનામાં અરજી કરવા રસ ધરાવે છે તેમના પાસે મહત્વના ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે જેમકે અરજદારનું આધાર કાર્ડ જાતિનું પ્રમાણપત્ર ગર્ભવતી હોવાનું પ્રમાણપત્ર હોસ્પિટલ નો દાખલો અથવા અન્ય ડોક્યુમેન્ટ નવજાત શિશુનો જન્મ પ્રમાણપત્ર અરજદાર નો મોબાઇલ નંબર પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ અને બેંક ખાતાની માહિતી

નમો શ્રી યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા : Namo Shri Yojana Online Arji

આ યોજના અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી પ્રક્રિયા કરી શકો છો આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા ઓફિસિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે આ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે ઓનલાઇન અરજી ફોર્મ ભરીને અરજી કરી શકો છો ઓફિશિયલ વેબસાઈટ પર તમને સંપૂર્ણ વિગતો મળી જશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને ઓનલાઈનમાં થી તમે અરજી કરી શકો છો હજુ સુધી સરકાર દ્વારા આ યોજના અંગે કોઈપણ પ્રકારની વેબસાઈટ લોન્ચ કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે

Leave a comment