UPSC CAPF Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગમાં સરકારી નોકરીની ઉત્તમ તક, કુલ 500 જગ્યાઓ પર બમ્પર ભરતી, આ રીતે ઘરે બેઠા કરો અરજી

UPSC CAPF Recruitment 2024: સારી નોકરીની તલાશ કરતા તમામ બળોજગાર યુવાનો માટે સૌથી મોટા સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કુલ 500 થી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે સરકારી નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા તમામ બરોજગાર યુવાનો માટે સારી તક છે.વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે 

આપ સૌ જાણો છો કે આજના સમયમાં સરકારી નોકરી મેળવી ખૂબ જ મુશ્કેલ છે ત્યારે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આજના આર્ટીકલ ના માધ્યમથી અમે તમને જણાવીશું કે આ વેકેન્સીમાં માત્રતા શું છે પગાર ધોરણ પદોની માહિતી આ સિવાય શૈક્ષણિક લાયકાત અને ઉમ્ર મર્યાદા વિશે અન્ય મહત્વપૂર્ણ વિગતો આપીશું આર્ટિકલને અંત સુધી ધ્યાનથી વાંચજો જેથી તમને UPSC CAPF Recruitment 2024 બાબતે મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી શકે

કેન્દ્રીય જાહેર સેવા આયોગ ભરતી પદો માટેની અગત્યની માહિતી  : UPSC CAPF Recruitment 2024

UPSC CAPF Recruitment 2024:   આ વેકેન્સી માટે રસ ધરાવતા તમામ ઉમેદવારોને જણાવી દઈએ અલગ અલગ પદો પર કુલ 506 જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સહાયક કમાન્ડર 2024 માટે જાહેરનામું બહાર પાડ્યું છે રસ ધરાવતા તમામ ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી કરી શકે છે 

આ સિવાય વધુમાં જણાવ્યું હતું. બીએસએફ માટે 186 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે આ સિવાય સીઆરપીએફ માટે 120 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે આઈ.ટી.બી.પી માટે 58 પદો પર ભરતી કરવામાં આવી રહી છે આ સિવાય સીઆરપીએફ તેમજ સીઆર એસએફ માટે 100 પદો પર ભરતી કરવામાં આવી રહી છે આ સિવાય જે પણ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવાય ઈચ્છે છે અને અરજી કરીને સરકારી નોકરી મેળવવા માંગે છે જણાવી દઈએ નીચે અમે તમને તમામ અરજીની પ્રક્રિયાની માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી અરજી કરી શકો છો 

આ ભરતી માટે અરજીની અગત્યની તારીખો અને શૈક્ષણિક લાયકાત તેમજ ઉમ્ર મર્યાદા વિશે માહિતી 

  • કેન્દ્રીય જાહેર સેવા આયોગ ભરતી માં અરજી કરવાની અગત્યની તારીખો વિશે વાત કરીએ તો 24 એપ્રિલ 2024 થી અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે 
  • જ્યારે છેલ્લી તારીખ 14 મે 2024 સુધી અરજી પ્રક્રિયા શરૂ રહેશે 15 મેથી 21 મે 2024 સુધીના સુધારા માટે વિન્ડો ઓપન રાખવામાં આવશે 
  • તમામ ઉમેદવારોને જણાવી દઈએ 14 મે પહેલા રસ ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી 
  • 14 મે બાદ જો તમે અરજી કરશો તો તમારી અરજી સ્વીકારવામાં નહીં આવે જેથી વહેલી તકે અરજી પ્રક્રિયાને સંપૂર્ણ કરવી.
  • ઉંમર મર્યાદાની વાત કરીએ તો એક ઓગસ્ટ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ 
  • નિયમો અનુસાર અમુક ઉમેદવારોને છૂટછાટ પણ આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ઉમેદવારોએ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ની ડીગ્રી મેળવી હોવી જોઈએ અને ગ્રેજ્યુએશન કમ્પલેટ હોવું જોઈએ 

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી અને અરજીની ફી વિશેની વિગતવાર માહિતી :  UPSC CAPF Recruitment 2024

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 200 રાખવામાં આવેલી છે ત્યારબાદ SC/ST/ મહિલા કેટેગરીના ઉમેદવારો માટે અરજીથી ચૂકવવાની જરૂર નથી,અરજી ફી ચુકવવા માટે તમે ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરી શકો છો જેમ કે ડેબિટ કાર્ડ google pay અથવા ક્રેડિટ કાર્ડના માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો

આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઓફિસિયલ વેબસાઈટ https://upsc.gov.in પર જઈને તમામ ઉમેદવાર અરજી કરી શકે છે ઓફિસિયલ વેબસાઈટ પર તમને નોટિફિકેશન નો વિન્ડો અથવા વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરીને ઓનલાઈન ઘરે બેઠા અરજી કરી શકો છો વધુ વિગત તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે 

Leave a comment