BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ગ્રુપ B અને C ભરતી માટે અરજી શરૂ,ધોરણ – ૧૦,૧૨ પાસ માટે ભરતી જાહેર અહીંથી કરો અરજી

BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ગ્રુપ B અને C ભરતી માટે અરજી શરૂ,ધોરણ – ૧૦,૧૨ પાસ માટે ભરતી જાહેર અહીંથી કરો અરજી BSF Recruitment 2024 :બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ગ્રુપ B અને C જગ્યાઓ પર ભરતી માટે અરજી શરૂ, અહીંથી કરો અરજી તમે પણ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આવી ગઈ છે બીએસએફમાં ભરતી ધોરણ 10 પાસ માટે ખૂબ જ સારી તક છે અને સારો પગાર પણ આપવામાં આવતી તો રાહુલ જોવો છે જલ્દી વાંચી લો લેખન અને આજે જ કરી લો bsf ભરતીમાં અરજી

બીએસએફ ભરતી માટે શૈક્ષણિક લાયકાત Educational Qualification for BSF Recruitment 2024

ભરતી માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ વિદ્યાર્થી ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી કોઈપણ સંસ્થા માંથી ગ્રેજ્યુએશન કરેલ વિદ્યાર્થી આ પાર્ટીમાં ફોર્મ ભરી શકે છે વધુ માહિતી માટે તમે ઓફિસીયલ વેબસાઈટ નોટિફિકેશન જાણી શકો છો

બીએસએફ ભરતી અરજી ફી Application Fee for BSF Recruitment 2024

ફોર્મ ભરવા માંગે છે તેમના માટે અલગ અલગ પ્રમાણે પી રાખવામાં આવેલ છે જે સામાન્ય વર્ગ માટે 100 રૂપિયા આપવામાં આવેલ છે અને અન્ય વર્ગ માટે કોઈ પણ ચીપિયા રાખવામાં આવેલ નથી

બીએસએફ ભરતી 2024 ખાલી જગ્યા BSF Recruitment 2024 Vacancy

અરજી કરવા માગતા હોય તો તમને જણાવી દઈએ કે બીએસએફ ભરતી માટે અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલ છે તો તમે 18 મે 2024 થી શરૂ થઈ જશે અને 16 જુન સુધી તમે અરજી કરી શકો છો , ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ વગેરે તમામ વિવિધ માટે ભરતી છે

તમે પણ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે આવી ગઈ છે બીએસએફમાં ભરતી ધોરણ 10 પાસ માટે ખૂબ જ સારી તક છે અને સારો પગાર પણ આપવામાં આવતી તો રાહુલ જોવો છે જલ્દી વાંચી લો લેખન અને આજે જ કરી લો bsf ભરતીમાં અરજી08:57 PM

BSF ભરતી 2024
બીએસએફ ભરતી માટે અરજીની વેબસાઈટ શરૂ થઈ ગઈ છે તમામ ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકે છે પણ અરજી કરી શકે તેની સંપૂર્ણ માહિતી અમે તે નીચે આપેલ છે તો તમે જાણી અને ફોર્મ ભરી શકો છો

BSF ભરતી માટે ઑનલાઇન એપ્લિકેશન કેવી રીતે કરવી? How to Apply Online for BSF Recruitment 2024?

  • એપ્લિકેશન પૂર્ણ કરવા માટે તમે સૌથી પહેલા ઑફિશલ નોટિફિકેશન ડાઉનલોડ કરો.
  • તેના પછી નોટિફિકેશન માટે સારી રીતે એક વાર તપાસ કરી લો અને પછી ઓનલાઈન એપ્લિકેશનની લિંક પર ક્લિક કરો.
  • તમે આ ક્લિક કરો તેના પછી બીએસએફ ભરતીની એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • તેના પછી અરજી ફોર્મમાં જે પણ માહિતી માંગી છે તેને દાખલ કરો.
  • હવે તમે તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને નિર્ધારિત અરજીની ચૂકવણી કરો.
  • તેના પછી તમને નીચેની અને સબમિટ કરવા માટે તેને ક્લિક કરો.

BSF ભરતી નોટિફિકેશન: અહીં ક્લિક કરો

Leave a comment