PM Yashasvi Yojana 2024:સરકાર વિદ્યાર્થીઓને રૂ. 75,000 થી રૂ. 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપી રહી છે.

PM Yashasvi Yojana 2024:સરકાર વિદ્યાર્થીઓને રૂ. 75,000 થી રૂ. 1,25,000 સુધીની શિષ્યવૃત્તિ આપી રહી છે.  હેલ્લો મિત્રો આજે વાત કરીશું સ્કોલરશીપ યોજના વિશે હાલમાં એવા કેટલા પરિવાર છે કે જે ગરીબ અને ખૂબ જ નીચલા વર્ગના વિદ્યાર્થીઓ કે જેમની ભણવા માટે પૈસા નથી છતાં પણ તે ભણાવવા માંગે છે જેમના માટે આ યોજના છે

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2024 વિશે વાત કરીશું આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો અરજી કેવી રીતે કરવી કોને મળશે આ યોજનાનો લાભ ડોક્યુમેન્ટ કયા જોઈએ જેને બધી માહિતી અમે લેખમાં આપેલ છે તો તમે જાણી અને અરજી કરી શકો છો

માત્ર 24 કલાકમાં ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર બની જશે , અહીં જુઓ અરજી પ્રક્રિયા

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શું છે pm yashasvi yojana gujarat

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને ભણવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ૭૫ હજારથી એક લાખ 75 હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ આપવામાં આવે છે જો તમે પણ વિદ્યાર્થીઓ અથવા તમારા છોકરા ભણતા હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો જે મેરીટ ના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ફાયદા જાણો pm yashasvi yojana gujarat
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ફાયદા જો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો જે વિદ્યાર્થીઓ ઉત્સાહ માટે ભણવા માંગે છે પણ તેમની પાસે પૈસા નથી તો આ યોજના દ્વારા તેમને ભણવામાં ખૂબ જ આર્થિક સહાય મળશે 9:00 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે ધોરણ 9 અને 10 માં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તો તેમને ૭૫ હજારની આર્થિક સહાય આપવા આવશે અને ધોરણ 11 અને 12 માં ભણી રહ્યા છે તો તેમને એક લાખ 25 હજારની સહાય આપવામાં આવશે

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા શું છે pm yashasvi yojana gujarat

તો તમે પણ સ્કોલરશીપ લેવા માંગતા હો અને અરજી કરવાની હોય તો જાણી લો આ પાત્રતા જે પ્રધાનમંત્રી યસસ્વી યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તે ભારતનો વ્યક્તિ હોવું જોઈએ અને ઉમેદવારની વાર્ષિક આવક કાઢી લાગતી ઓછી હોવી જોઈએ આ યોજનામાં 9 થી 12 ના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે જે વિદ્યાર્થી અરજી કરવા માંગે છે તેમને બેંકમાં ખાતું ખોલાયેલું હોવું જોઈએ

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના દસ્તાવેજો PM Yashasvi Yojana 2024

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • મોબાઇલ નંબર

PM યશસ્વી યોજના ઓનલાઈન અરજી કરો

  • સૌ પ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • હોમ પેજ પર પહોંચ્યા પછી, તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશનના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં તમે જરૂરી માહિતી દાખલ કરશો.
  • હવે તમે જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરશો.
  • આ પછી તમે અંતિમ સબમિટ વિકલ્પ પર ક્લિક કરશો અને તમારી રસીદ મળશે.

Leave a comment